મેથીના થેપલા (Methi na Thepla Recipe In Gujarati)

Aarti Vithlani
Aarti Vithlani @aarti20
Vadodara
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામઘઉંનો લોટ
  2. 200 ગ્રામમેથી
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 2 ચમચીહળદર
  5. 200મીલી તેલ
  6. ૨ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉંના લોટમાં મેથી,હળદર, તેલનું મોણ, સ્વાદઅનુસાર મીઠું નાખી પાણીથી લોટ બાંધવો. ત્યાર બાદ ૧૦ મિનિટ રહેવા દેવું.

  2. 2

    ત્યાર બાદ લોટના લુવા કરી થેપલા વણવા. ત્યાર બાદ લોડી પર તેલ મૂકી તેને શેકવું.

  3. 3

    ત્યારબાદ ગરમ ગરમ થેપલા જોડે દહીં અને લસણની ચટણી પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti Vithlani
Aarti Vithlani @aarti20
પર
Vadodara

Similar Recipes