મેથીના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)

Falguni chudasama
Falguni chudasama @cook_25888867
junagadh gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
પાંચ વ્યક્તિ માટે
  1. 500 ગ્રામ ઘઉંનો લોટ
  2. 1 ટુકડો આદુ
  3. 1 લીલી હળદર
  4. 5 (7 નંગ)તીખી મિર્ચી
  5. 250 ગ્રામ લીલી મેથી
  6. જરૂરિયાત મુજબ પાણી
  7. જરૂરિયાત મુજબ મીઠું
  8. જરૂરિયાત મુજબ શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં ઘઉંનો લોટ લઇ તેમાં મેથી તથા આદુ-મરચા-લસણની પેસ્ટ બનાવી જરૂરિયાત મુજબ મીઠું નાખી લોટ બાંધવો લોટ બાંધી તેને દસ મિનિટ માટે રેસ્ટ આપવો

  2. 2

    તવી ઉપર તેલ લગાવી થેપલા વાણી ધીમા તાપે ગેસ ઉપર બંને બાજુ શેકવા

  3. 3

    તૈયાર છે તમારા મેથી વાળા ચટપટા થેપલા ચા તથા સોસ સાથે પણ લઈ શકો છો અથાણા સાથે પણ લઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni chudasama
Falguni chudasama @cook_25888867
પર
junagadh gujrat

ટિપ્પણીઓ

Similar Recipes