મેથીના થેપલા (Methi Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજીને ધોઈ અને લીલું લસણ તોય તેને ઝીણી સમારી લેવા નો પછી એક કડાઈમાં તેલ મૂકી તેલ આવે એટલે હિંગ અને હળદર નાખી મેથીની ભાજી અને લસણને સાંકળી દેવાનો થોડું પાણી નાખવાનો સાત પ્રમાણે મીઠું અને કરવાનું ચડી જાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ લાલ મરચું નાખી એને થવા દેવાનો
- 2
- 3
થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો એક કથરોટમાં બાજરીનો અને ઘઉંનો લોટ લેવાનો તેમાં તલ નાખી દેવાના ભાજી ઠંડી પડે એટલે એમાં દહીં અને ગોળ નાખી બધું મિક્સ કરી લેવાનો મિક્સ થઇ જાય પછી તે બધુ લોટ માં એડ કરી લોટ બાંધી દેવો બંધ થઈ જાય પછી એના થેપલા કરી દિવાના
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
પિકનિકમાં જવાનું થાય અને નાસ્તો લઈ જવો પડે તો આપણે થેપલા લઈ જઈએ છીએ આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે.#GA4#Week20#થેપલા Chhaya panchal -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#SFRસાતમ આઠમમાં થેપલા જરૂર બને છે અને મેથીના થેપલા બધાને ખૂબ ભાવે છે મેં પણ આજે બનાવ્યા છે Kalpana Mavani -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 # મેથી ના થેપલાગુજરાતીઓ ના ફેવરિટ એવા થેપલા Rita Solanki -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સાતમ સ્પેશિયલ મેથીના થેપલા (Satam Special Methi Thepla Recipe In Gujarati)
સાતમમાં આપણે અવનવી વેરાઈટીઓ બનાવતા હોઈએ છીએ પણ મેથીના થેપલા તો હોય જ#cookpadindia#cookpadgujrati#SFR Amita Soni -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓની ખૂબ પ્રખ્યાત વાનગી છે અને દરેક ગુજરાતી ઘરોમાં અવાર નવાર બનતી રહે છે.#GA4#Week20#Thepla Rajni Sanghavi -
-
-
મેથીના થેપલા(Methi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20કી વર્ડ થેપલાપોસ્ટ - 30 જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ સાંજ ના ભોજન માં થેપલા તો હોય જ....અનેક પ્રકારના થેપલા બનતા હોય છે...દૂધીના...કોથમીર ના...મૂળા ભાજી ના...ગાજરના અને મેથીના થેપલા તો all time fevourite....😊 Sudha Banjara Vasani -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
દક્ષિણ ગુજરાત બાજુ મળતી નાની મેથીની ભાજી ટેસ્ટમાં ખુબ જ સરસ હોય છે. અહીં આજે મેં ઘરે કુંડા માં વાવી છે. સરળ અને જલ્દીથી ૭થી ૮ દિવસમાં ઘરે ભાજી વાવી શકો છો.#GA4#Week19#METHINIBHJI#METHITHEPLA Chandni Kevin Bhavsar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14508260
ટિપ્પણીઓ