ગુલાબ પાક (Gulab Pak Recipe In Gujarati)

Heena Gada
Heena Gada @cook_26529388
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૬ લોકો
  1. ૧ વાટકો માવો
  2. ૧ વાટકો ગુલાબ ની સુકી પાંદડી
  3. ૧/૨ વાટકો સાકર
  4. ૧/૨ વાટકો દુધ
  5. ૧ ચમચીઇલાયચી પાઉડર
  6. જરૂર મુજબગુલાબ જળ
  7. જરૂર મુજબબદામ, પીસ્તા, કાજુ
  8. ૧ ચમચીધી
  9. ૧/૪ કપરવો

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    કડાઈમાં એક ચમચી ઘી નાખીને ગરમ કરી તેમાં માવો નાખી ને શેકો અને બાજુમાં કાઢી લો. ગેસ ધીમા થી મીડીયમ તાપ પર રાખો.

  2. 2

    ફરીથી કડાઈમાં ઘી ગરમ કરી તેમાં રવો શેકો. બાજુમાં કાઢી લો.

  3. 3

    હવે એજ કડાઈમાં દુધ ને ગરમ કરી તેમાં સાકર ઉમેરો. મીક્સ કરીને ઉકળવા દો હવે તેમાં માવો અને રવો નાખીને શેકો.

  4. 4

    હવે શેકાઈ ગયા બાદ તેમાં ગુલાબ ના પાંદડી નાખી શેકો.

  5. 5

    માવો જ્યારે કડાઈ છોડે ત્યારે ગેસ બંધ કરીને તેમાં ઇલાયચી પાઉડર અને ગુલાબ જળ ઉમેરીને મીક્સ કરો.

  6. 6

    કડાઈમાં થી કાઢી તેને ધી લગાડેલી થાળીમાં પાથરી દો.અને કાપા પાડો.અને ૪ થી ૫ કલાક સુધી રહેવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Gada
Heena Gada @cook_26529388
પર

Similar Recipes