ક્ચ્છી ગુલાબપાક (Kutchhi Gilabpak Recipe In Gujarati)

Jigna Gajjar
Jigna Gajjar @jignasoni

#CT

ભુજ -(કચ્છ ) ની આગવી ઓળખ છે ત્યાં નું ક્રાફ્ટ , અવનવા પકવાન અને મીઠાઈ માટે. મીઠાઈ નું નામ લેતા જ પહેલા નામ આવે છે ત્યાં નો ફેમસ “ગુલાબપાક”. ગુલાબપાક એ ટ્રેડીશનલ ગુજરાતી સ્વીટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કપમાવો
  2. ૧ કપગુલાબ ની પાંદડી
  3. ૧/૨ કપખાંડ
  4. ૧/૨ કપદુધ
  5. ૧/૪ કપરવો
  6. ૧ ટી સ્પુન ઇલાયચી પાઉડર
  7. ઘી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક પેન મા ૨ ચમચી ઘી લઈ રવા ને શેકી લેવાનું.

  2. 2

    બીજા પેન મા દુધ લેવું. ગેસ મીડીયમ ફેલેમ પર રાખવું. દુધ મા ખાંડ નાંખી તેને હલાવતા રહેવું. જયાં સુધી ઘટ્ટ્ અને ચીકણું થાય ત્યાં સુધી. (ચાસણી નથી બનાવવાની)

  3. 3

    ત્યારબાદ તેમાં માવો નાખવો અને ગુલાબ ની પાંદડી નાંખી મીક્ષ કરવું.(આ બધી પ્રોસેસ ગેસ ની મીડીયમ ફ્ંલેમ પર કરવી,)

  4. 4

    પછી છેલ્લે ઇલાયચી નો પાઉડર નાંખી ગેસ બંધ કરી દેવું. ઘી થી ગ્રીસ કરેલી મોલ્ડ કે પ્લેટ મા આ મિશ્રણ ને પાથરવું.

  5. 5

    ત્યારબાદ ફ્રીઝ મા ૨ કલાક સેટ
    થવા રાખવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Gajjar
Jigna Gajjar @jignasoni
પર

Similar Recipes