ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

Hiral Savaniya
Hiral Savaniya @shivu198

ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
2 લોકો
  1. ૫૦૦ ગ્રામરામદેવ ગુલાબ જાંબુ નો પાઉડર
  2. જરૂર મુજબ દૂધ
  3. ૧ કપખાંડ
  4. જરૂર મુજબ પાણી
  5. ૨-૩ નંગ ઇલાયચી
  6. જરૂર મુજબ બદામ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં ગુલાબજાંબુ નો પાઉડર લય તેમાં દૂધ નાખી લોટ બાંધી લો.અને ગુલાબ જાંબુ આકાર આપી લો.

  2. 2

    તૈયાર બાદ તેને તળી લો.અને ખાંડની ચાસણી કરી ઇલાયચી ઉમેરી બદામ થી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Savaniya
Hiral Savaniya @shivu198
પર

Similar Recipes