ગાજર ગુલાબ પાક (ROSE CARROT HALWA Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#VR
#MBR8
#cookpadindia
#cookpadgujarati
ગાજર ગુલાબ પાક

શેર કરો

ઘટકો

  1. ગુલાબ પાંદડી
  2. નાનુ ગાજર
  3. ૧ ટીસ્પૂનઘી
  4. ૧ ટેબલ સ્પૂનમિલ્ક પાઉડર
  5. ૨ ટેબલ સ્પૂનદૂધ
  6. ૧૦૦ ગ્રામ મીલ્ક મેઇડ
  7. ૧ ચપટીઇલાઈચી પાઉડર
  8. ૧ ટેબલ સ્પૂનબદામ પીસ્તા કાજુ કતરણ
  9. કીસમીશ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગુલાબ ની પાંદડીઓની બારીક કતરણ આગલા દિવસે કરી લેવી.... તાજુ ગાજર છીણી લેવુ....

  2. 2

    હવે ૧ માઇક્રો પ્રુફ બાઉલ મા ગુલાબ પાંદડી સિવાયની બધી સામગ્રી મિક્સ કરી માઇક્રોવેવ મા પહેલા ૨ મિનિટ કૂક કરી બહાર કાઢો... & એમા ગુલાબ પાંદડી & જરૂર લાગે તો ૧ ટીસ્પૂન દૂધ ઉમેરો& ફરી ૧ મિનિટ માઇક્રો કૂક કરો

  3. 3

    દરમ્યાન સીલીકોન મોલ્ડ મા જરાક ઘી ચોપડી ગુલાબ ની સુકી પત્તી ભભરાવો.... હવે ગુલાબ પાક ને માઇક્રોવેવ માથી બહાર કાઢી મોલ્ડ મા ભરો... સમથળ કરી સજાવેલી સર્વિંગ ડીશ મા અનમોલ્ડ કરો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (35)

Similar Recipes