ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક બાઉલ માં ખાંડ અને પાણી લઈ લો.હવે તેને ગેસ ઉપર મૂકી ને ચાસણી કરો.ચાસણી મા કોઈ તાર નથી બનાવવાનો.ચાસણી મા ખાલી ચીકાશ આવે એટલે ગેસ બંધ કરી દેવો. ત્યાર બાદ તેમાં કેસર અને ગુલાબ જળ ઉમેરી ને હલાવી લેવું.
- 2
હવે એક બાઉલ મા મિલ્ક પાઉડર,રવો,મેંદો અને બેકિંગ પાઉડર મિક્સ કરવા.પછી તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરો.લોટ ને થોડો ઢીલો જ રાખવો.જેથી જાંબુ એકદમ સોફ્ટ બને.
- 3
ત્યાર બાદ હથેળી મા થોડું ઘી લગાવી ને બાંધેલા લોટમાંથી નાના નાના ગોળા બનાવી લો.ધ્યાન રાખો કે તેમાં કોઈ ક્રેક ના રહે.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.તેમાં બનાવેલા ગોળા ઉમેરો.
- 4
મિડીયમ તાપે ગુલાબી કલર ના તળી લેવા.
- 5
હવે તળેલા ગોળા ને બનાવેલી ચાસણી મા નાખી દેવા. હવે તેને ૨૦ મિનિટ માટે ઢાંકી ને રાખી દો જેથી ચાસણી બનાવેલા ગોળા મા સોસાઈ જાઈ અને તે વધારે સોફ્ટ બને.
- 6
તો તૈયાર છે એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા ગુલાબ જાંબુ.
- 7
નોંધ : મે અહી તળવા માટે તેલ લીધું છે.મારા ઘરે ઘી મા તળેલું નથી ભાવતું એટલે.તમે ઘી પણ લઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#Viraj ગુલાબ જાંબુ એક એવી મીઠાઈ છે જે બધાને ખૂબ જ ભાવે છે. Hetal Siddhpura -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1#gulabjamun#cookpadgujarati#cookpadindiaગુલાબ જાંબુ લગભગ તો બધાને ભાવતા જ હોય. પણ આ રેસિપી મારા પતિને ડેડીકેટ કરવા માંગીશ.કારણ કે ચાખવાની વાત અલગ છે, પણ જો વાત આવે જાપટવાની તો મારા પતિનો પહેલો નંબર આવે. હજીતો ચાસણીમાં ઉમેર્યા હોય ત્યાં તો એની આજુબાજુ આંટાફેરા શરૂ થઈ જાય અને એતો ઠીક પણ જેટલી વાર હાથ લાગે એટલી વાર ચાર કે પાંચ તો પતી જ જાય. Mamta Pandya -
-
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Gits mix ના પેકેટ માંથી ગુલાબ 🌹 જાંબુ બનાવ્યા. ગુલાબ જાંબુ મારા હસબન્ડ ના ફેવરિટ છે. તો મેં આજે એમના માટે બનાવ્યા. Sonal Modha -
-
-
કેસર ગુલાબ જાંબુ (Kesar Gulab Jamun Recipe In Gujarati)
રક્ષાબંધન સ્પેશીયલ#childhoodઅમારા ભાઈ બહેનના ખૂબ જ ફેવરિટ છે મારી મમ્મી બહુ સરસ બનાવતી હતી મેં પણ મારી મમ્મીની જેમ ટ્રાય કરી છે ❣️ Falguni Shah -
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
તહેવારની સિઝન છે તહેવારની સીઝનમાં કાંઈ મીઠું ખાવાનું મન તો આપણને થાય છે. તો ચાલો આ રક્ષાબંધનના તહેવારમાં આપણે બધા ની મનપસંદ વાનગી બનાવીશું આજે આપણે બનાવીશું ગુલાબ જાંબુ જે બધા ખૂબ જ આનંદથી ખાય છે અને તહેવારોમાં આ ગુલાબ જાંબુ ખાવાનો આનંદ અનેરો જ હોય છે. તો ચાલો આજની ગુલાબ જાંબુ ની રેસીપી શરૂ કરીએ.#ઈસ્ટ Nayana Pandya -
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Masala box-ઈલાયચીગુલાબ જાંબુ મા ઈલાયચી નાખવાથી તેનો સ્વાદ ઓર વધી જાય છે. Falguni Shah -
સ્ટફ્ડ ગુલાબ જામુંન (Stuffed Gulab Jamun Recipe In Gujarati)
#કૂકબૂકદિવાળી આવે એટલે નાસ્તા તેમજ મીઠાઈ ની ચિંતા આજ કાલ હોમ મેડ સ્વીટ તેમજ નાસ્તા જ ગૃહિણીઓ બનાવવાનું પસંદ કરે છે મે પણ સ્વીટ માં સૌ ના ફેવરિટ એવા ગુલાબ જાંબુ બનાવ્યા છે જે ઘઉં ના લોટ તેમજ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી ને તેમજ મિલ્ક પાઉડર તેમજ દૂધ નું ક્રીમી સ્ટફિંગ ભરી ને બનાવેલ છે મે આ જામુન પેહલી વાર જ બનાવ્યા છે પણ તે ખૂબ જ સરસ બન્યા છે અને ખબર પણ ન પડે કે આ ઘઉં ના લોટ માંથી બનાવેલ છે.તો હું અહી એની રેસીપી શેર કરૂ છું. Darshna Mavadiya -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week18આજે મારી દીકરી નો બર્થડે છે તો સ્પેશલ એના માટે ગુલાબ જામુન એમના ફેવરિટ 😋😋.. Heena Dhorda -
-
ગુલાબ જાંબુ
એવું લગભગ જ કોઈ હસે જેને ગુલાબ જાંબુ ના ભાવતાં હોય, મને તો બહુ ભાવે, અને જ્યારે પણ મીઠાઈ ની વાતો કરીએ ત્યારે ગુલાબ જાંબુ નું નામ લેવું જ પડે.ગુલાબ, કેસર, એલચી આ બધી જોરદાર ફ્લેવર હોય, રંગ રૂપ અને અરોમા બધું જ છે આ વાનગી માંમાવા થી પણ બને, મિલ્ક પાવડર થી પણ, હવે તો રવો, બ્રેડ, અને વિવિધ રીતે બને છે. અને ઇન્સ્ટન્ટ મિક્સ આવે એના થી પણ બની જાય, અહી મિલ્ક પાવડર નો ઉપયોગ કરી ને બનાવ્યા છે.#મિલ્કી Viraj Naik -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week18#Gulabjamunગુલાબ જાંબુ એ નાના મોટા બધા ને ભાવતી મીઠાઈ છે .બનાવવા પણ સરળ છે .બહાર જેવા જ બની સકે છે .માવા માંથી ,બ્રેડ માંથી ,મિલ્ક પાઉડર થી એમ બની સકે છે . Varsha Karia I M Crazy About Cooking -
-
-
ગુલાબ જાંબુ (Gulab Jambu Recipe in Gujarati)
ગુલાબ જાંબુ બધા ને ખૂબ જ ભાવતા હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા બાળકો ને ખૂબ પ્રિય છે. મારા ઘર માં બધાને ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે ગુલાબ જાંબુ ની રેસીપી જોઈએ..#trend#myfirstrecipe Amee Shaherawala -
ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ ફેસ્ટિવલ સ્પેશિયલ (Instant Gulab Jamun Festival Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
ગુલાબ જાંબુ (Gulab jamun Recipe in Gujarati)
જ્યારે ભી મીઠું ખાવાનું મન થાય ત્યારે ખુબ સરલતા થી બનતા અને સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ આ ગુલાબ જાંબુ જરૂર બનાવો #GA4 #Week18 . Kirtida Shukla -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#Week18#ગુલાબજાંબુટ્રેડિશનલ રીતે બનતા માવાના ગુલાબજાંબુ ખાવાની મજા જ અલગ છે આજે અહી મે માવા ના ગુલાબ જાંબુ બનાવ્યા બહુ જ સરસ બન્યા છે Jyotika Joshi -
-
ગુલાબ જાંબુ(gulab jambu recipe in gujarati)
#સાતમ આ જાંબુ પાઉંભાજી અને ફાઈડ રાઈસ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લગ્ન પ્રસંગ માં પણ આ જાંબુ બનાવવા માં આવે છે. Ila Naik -
ગુલાબ જાંબુ (gulab jamun recipe in Gujarati)
#મોમ મારા દિકરા ના ફેવરિટ અત્યારે માવો નથી મળતો તો રવા અને મિલ્ક પાવડર થી બનાવ્યા છે Jayshree Kotecha
More Recipes
ટિપ્પણીઓ (4)