મલાઈ કેક(Malai Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
50 ગ્રામ બટર માં 1/3 કપ કન્ડેન્સ મિલ્ક અને 1 ચમચી વેનીલા એસ્સેન્સ નાખીને મિક્સ કરવાનું એકદમ બરોબર પછી એમાં 1 કપ મેંદો, 1/2 ચમચી બેકિંગ પાઉડર અને 1/4 ચમચી બેકિંગ સોડા. બધી વસ્તુ ચાળી લેવી પછી એમાં 1/2 કપ દૂધ અને 2 ચમચી દહીં નાખી મિક્સ કરીને બેટર રેડી કરવાનું.
- 2
પછી એક ઊંડાણ વાળા લોયામાં થોડું પાણી નાખી અને એક સ્ટેન્ડ મૂકવાનું અને એમાં બેટર નાખેલો ગ્લાસ મોઉલ્ડ રાખી દેવાનું પેન માં ગેસ નો તાપ ધીમો રાખવો. કેકની ૩૦થી ૪૫ મિનિટ બેક કરવાની પછી સ્ટીક નાખીને ચેક કરવાનો.
- 3
અને એની ઉપર મલાઈ ક્રીમ બનાવવા માટે 1 પેન માં 2 કપ દૂધ, 1/4 કપ ખાંડ, 1/4 કપ મિલ્ક પાઉડર નાખીને મિક્સ કરવાનું પછી એમાં એક એલાયચી નાખવી બે મિનિટ માટે ઉકાળવા દેવાનું પછી એલાયચી કાઢી નાખવાની પછી એમાં ચોપ કરેલા ડ્રાયફ્રૂટ અને કેસર નાખીને મિક્સ કરવાનું પાંચ મિનિટ માં થીક થઈ જાય એટલે કેક ઉપર ફોર્ક થી કાણા પાડવાના અને આમ એની ઉપર નાખી પછી પાછી કેકના સ્લાઈસ કરીને સર્વ કરવાનું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રોઝેટ કેક (Rosette Cake recipe in Gujarati)
#GA4#week9Key word: Maida#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
વેનીલા રોઝ કેક(Vanilla rose cake in gujarati)
#GA4#week22મારા ઘરે બધા ને રોઝ ફ્લેવર ની કેક બહુ જ પસંદ છે તો આજે એ બનાવી છે Dipal Parmar -
-
-
-
-
એગલેસ બ્લેક ફોરેસ્ટ કેક (Eggless Black Forest cake recipe in Gujarati)
#GA4#week22#egglesscake Hetal Chirag Buch -
રસમલાઈ ટ્રેસ લેચેસ કેક (Rasmalai Tres Leches cake Recipe In Gujarati)
#GA4#Week8# milk Hiral A Panchal -
ચોકલૅટ કેક (Chocolate cake Recipe in Gujarati)
#GA4#week13#chocolate chipsકેક નું નામ સાંભળીને કોના મનમાં તેને ખાવાની ઇચ્છા પણ થાય?… બરાબર ને!…… આજે આપણે તેવીજ એક સૌની મનગમતી અને દેખાવમાં ખુબજ આકર્ષક એવી કેક કે જેનું નામ છે ચોકોલેટ ચીપ્સ માર્બલ કેક તે બનાવતા શીખીશું. આ કેક બનાવવામાં ખુબ સરળ તો છે જ ઉપરાંત એગલેસ હોવા છત્તા અન્ય કેક કરતા ઘણી સ્વાદિષ્ટ છે. સામાન્ય રીતે લોકો એગલેસ કેક સરખી રીતે બનતી ન હોવાથી, કેક ઘર પર બનાવવાનું ટાળતા હોઈ છે પરંતુ આજે અમે આ કેક એગલેસ હોવા છત્તા અત્યંત સ્વાદિષ્ટ કેક કઈ રીતે બનાવી શકાય તેની રીત શીખવીશું. Vidhi V Popat -
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
આજે મેં ચોકલેટ વોલનટ બ્રાઉની બનાવી છે જે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે, દિવાળી પર ખાસ કરીને અમારે ત્યાં આ બનાવવામાં આવે છે અને મહેમાનોને પણ પસંદ પડે છે #GA4#week9#MaidaMona Acharya
-
વ્હાઈટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)
#cakeinfrypan#vanillacake#whiteforestcake#cake#christmasspecial#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
લેમન ઝેસ્ટ કેક (Lemon Zest Cake Recipe In Gujarati)
#WDCDedicated to all sweet and master women in cookpad. happy women's day . Bindiya Prajapati -
-
-
-
-
-
ચોકલેટ મગ કેક (Chocolate Mug Cake Recipe In Gujarati)
#સાઈડજમવાની સાથે જો તમને સરસ કોઈ વાનગી ગરમ અને ઠંડી એવી બેઉ મજા આપે તો તે ખાવાની મજા જ કઈ ઓર છે અને એ તમારા જમવાનું સ્વાદ પણ વધારી દેશે તો આજે એવી જ સરસ ટેસ્ટી વાનગી બનાવવાનો ટ્રાય કર્યો છે આશા છે કે તમને બધાને ગમશે Manisha Parmar -
રોયલ રસ મલાઈ કેક (Royal Ras Malai Cake Recipe In Gujarati)
ફ્રેન્ડસ અત્યારે કેક માં ઘણા બધા variation બનતા હોય છે તો અહીં મેં એક આવી જ રોયલ કેક બનાવી છે જેમાં રસ મલાઈ નો ટેસ્ટ આપીને ટ્રાય કરેલી છે એકદમ ડીલીસીયસ બની છેવેનીલા સ્પોન્જ કેક અને રસગુલ્લાનો ભારતીય મિશ્રણ સંપૂર્ણપણે દિવ્ય છે. પ્રસંગો, તહેવારો માટે એક સંપૂર્ણ ડેઝર્ટ રેસીપી.#cookwellchef#EB#AsahiKaseiIndia Nidhi Jay Vinda -
મલાઈ કેક
#goldenapron3#week22#almonds#વિક્મીલ1#વીક1#પોસ્ટ 6#માઇઇબુક#પોસ્ટ10#શુક્રવાર Vandna bosamiya -
-
More Recipes
ટિપ્પણીઓ