રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
છ વ્યક્તિ માટે
  1. 390 ગ્રામમિલ્ક મેડ
  2. ૫૦૦ ગ્રામ મેંદો
  3. 50 ગ્રામકોકો પાઉડર
  4. 1 ટી સ્પૂનવેનીલા એસન્સ
  5. 2 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  6. 1ટી સ્પૂનબેકિંગ સોડા
  7. ગ્રામમાખણ સો
  8. પાણીની જરૂરિયાત મુજબ
  9. ગ્રામડ્રાયફ્રુટ સો

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક બોલમાં મેંદાનો લોટ લઇ તેને ચાળી લો.જેમાં 2 ટીસ્પૂનબેકિંગ પાઉડર ઉમેરો.

  2. 2

    ત્યારબાદ તેમાં એક ટી ચમચી બેકિંગ સોડા ઉમેરો. તેને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી લો.

  3. 3

    મિક્સ કરેલ લોટની અંદર 50 ગ્રામ કોકો પાઉડર ઉમેરો.સરસ રીતે મિક્સ કરીને બીજા વાસણ નીઅંદર ચાળી લો.

  4. 4

    હવે તેમાં તમને ભાવતા ડ્રાયફ્રૂટ ઉમેરો.ત્યારબાદ તેની અંદર 390 ગ્રામ મિલ્ક મેડ ઉમેરો.

  5. 5

    ત્યારબાદ ૧૫૦ મીલીલીટર પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.હવે તેમાં ૧૦૦ ગ્રામ પીગળેલું માખણ ઉમેરો.

  6. 6

    ત્યારબાદ તેમા એક ટી ચમચી વેનિલા એસેન્સ ઉમેરો.બરાબર હલાવી લો.

  7. 7

    ત્યારબાદ મોલ્ડ ની અંદર ઘી અથવા તો બટર લગાવી દો. ત્યારબાદ આ મિશ્રણને ઉમેરો. જો આપની પાસે ઓવન હોય તો ૧૫૦ C° તાપ રાખી અને ૪૫ મિનિટ સુધી ચઢવા દો.

  8. 8

    ઓવન વગર પણ સાદા કુકરમાં બનાવી શકાય છે. તેમાં ૩૦ મિનિટ સુધી ઢાંકીને રાખો. ત્યારબાદ તેને કેકને ઠંડી થવા દો. પછી અનમોલ્ડ કરી અને ડેકોરેશન કરો. આ રીતે બની જશે સુપપ,સોફ્ટઅને યમી ચોકલેટ કેક ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628
પર

Similar Recipes