કપ કેક(Cup Cake Recipe in Gujarati)

Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659

કપ કેક(Cup Cake Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 +35 મિનિટ
6 વ્યક્તિ માટે
  1. 1/2 કપદહીં
  2. 1/4 કપતેલ
  3. 1/2 કપદળેલી ખાંડ
  4. 1 સ્પૂનબેંકીગ પાઉડર
  5. 1.25 કપ મેંદો
  6. 1/2 ટી સ્પૂનબેંકીગ સોડા
  7. 1/4 કપકોકો પાઉડર
  8. 1/4 કપદૂધ
  9. વેનીલા એસેન્સ
  10. ચોકલેટ ચીપ્સ

રાંધવાની સૂચનાઓ

15 +35 મિનિટ
  1. 1

    એક બાઉલમાં દહીં, તેલ અને દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરો, પછી ઉપર ચારણી મૂકી તેમાં મેંદો,કોકો પાઉડર બેંકીગ સોડા, બેકીગ પાઉડર નાખી મિક્સ કરો

  2. 2

    સારી રીતે મિક્સ કરીને ગ્રીસ કરેલા મોલ્ડ મા ભરો.

  3. 3

    પ્રિ-હિટેડ નોન-સ્ટીક મા 30-35 મિનિટ માટે બેક કરો.રેડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659
પર
cooking is my passion. love to cook for my dear & near ones.
વધુ વાંચો

Similar Recipes