વેજ રોલ્સ(Veg Rolls Recipe in Gujarati)

chef Nidhi Bole @chef_nidhi
વેજ રોલ્સ(Veg Rolls Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધુ જીનુ સમરી લવાનુ
- 2
એક ફ્રાય પાન મા થોડુ તેલ જીરૂ મુકી લો
- 3
સામગ્રી તૈયાર છે મિશ્રણ કરો
- 4
પાન માં નાખો ફ્રાય કરો પાંચ મિનિટ
- 5
રોલ્સ સામગ્રી તૈયાર છે
- 6
લોટ તૈયાર છે
- 7
રાઉન્ડ શેપ રોટલી જેટલી કરો થીમ મિક્સ કરેલુ ભરો
- 8
રોલ્સ વડો
- 9
ફ્રાય પાન મા તેલ તેલ મુકી ને ફ્રાય કરો માધ્યમ જ્યોત મા
- 10
રોલ્સ તૈયાર છે
- 11
તૈયાર વેજ રોલ્સ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
મારા પોતાના વિચારો#GA4#week14#કેબેજકેબેજ મંચુરિયન બોલ્સ chef Nidhi Bole -
-
-
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#WEEK3#vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
-
વેજ. સ્પ્રિંગ રોલ્સ (Veg Spring Rolls Recipe In Gujarati)
આ વાનગી નાના થી મોટા બધા ને ભાવે છે અને તેમાં ઘણા બધા શાકભાજી નો ઉપયોગ થાય છે. તેથી બાળકો માટે પણ સારી પણ છે. Nehal Acharya -
-
-
વેજ પનીર આલુ પરોઠા(Veg paneer aalu parotha recipe in Gujarati)
#GA4#week1#vegpanneralloparatha Cook with sonu -
-
-
-
મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1આજે મે એક અલગ જ સેન્ડવીચ બનાવી છે જે બાળકો ને ખુબ પસંદ આવશે આમ તો બાળકો બધા વેજીટેબલ ખાતા નથી તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે મે આમાં કંઈક અલગ જ કરેયું છે આમાં બધા વેજીસ સાથે મેયોનીઝ તો બધા ઉમેરે પણ મે મેયોનીઝ સાથે બધા સ્પાઇસી સોસ પણ ઉમેરિયા છે ટેસ્ટી સેન્ડવીચ બને છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ નુડલ્સ(veg noodles recipe in gujarati)
આ વરસાદ ની મોસમ માં ગરમાગરમ નુડલ્સ મળી જાય તો મંજા પડી જાય એમાંય ઘરે બનેલા તો તમે પણ એન્જોય કરશો#સુપરસેફ3#મોન્સૂનસ્પેશ્યલ Jayna Rajdev -
વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati)
મંચુરિયન બધાં જ લોકો ને ખૂબ ભાવતી વાનગી છે.આજ મારી નાની બહેન ને પણ ખાવા ની ઈચ્છા હતી તો મેં બનાવ્યાં. ખૂબ સરસ બજાર જેવા જ બને છે એક દમ સોફ્ટ. B Mori -
વેજ ચીઝ રોટી રોલ્સ (Veg Cheese Roti Rolls Recipe In Gujarati)
#LO આપણા ઘરમાં ઘણી વખત રોટલી વધી પડતી હોય છે અને તેને આપણે નાસ્તામાં તળી નાખીએ કે પછી એનો બીજી રીતે ઉપયોગ કરી લેતા હોઈએ છીએ પરંતુ આજે મેં રોટલી, ચીઝ અને શાકભાજીનો ઉપયોગ કરી એક અલગ જ વાનગી બનાવી છે જે નાના બાળકો સાથે મોટા લોકોને પણ ખૂબજ ભાવશે અને ઘરમાં રોટલી થોડી વધારે જ બનશે આ વાનગી બનાવવા માટે.😃 Vaishakhi Vyas -
-
વેજ સુજી રોલ્સ (veg suji rolls recipe in gujarati)
મોમોઝ નું દેશી સ્વરુપ કહી શકાય. કે પછી સોજી ના ઢોકળા અને મોમોઝ નું ફ્યુઝન પણ કહી શકાય. મેંદાની જગ્યાએ ઝીણો સોજી(રવો) વપરાયો છે, સાથે તળવાની જગ્યાએ સ્ટીમ કર્યા છે, તો હેલ્ધી સ્વરુપ છે. અને શીંગદાણા નો ભૂકો, કોપરાનું છીણ, હીંગ-રાઇ ના વઘારથી સ્ટફીંગ ના શાકમાં દેશી સ્વાદ ઉમેરાય છે. સરવાળે એક નવી, હેલ્ધી, સ્વાદમાં ખૂબ સરસ વાનગી બની છે.#સુપરશેફ2#પોસ્ટ6#ફ્લોર્સકેલોટ#માઇઇબુક#પોસ્ટ_26 Palak Sheth
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13998808
ટિપ્પણીઓ