કોર્ન સુપ (corn soup recipe in gujarati)

Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378

કોર્ન સુપ (corn soup recipe in gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. મકાઈ
  2. ૨ ચમચીસમારેલ કેપ્સીકમ
  3. ૨ ચમચીસમારેલી કોબી
  4. ૨ ચમચીસમારેલ ગાજર
  5. ૨ ચમચીસમારેલી ડુંગળી
  6. ૧ ચમચીલસણની પેસ્ટ
  7. ૧ ચમચીઆદુ પેસ્ટ
  8. ૧/૨ ચમચીકોર્ન ફ્લોર
  9. ૧/૨ ચમચીઓરેગાનો
  10. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  11. ૧ ચમચીમીઠું
  12. ૧ ચમચીખાંડ
  13. ૧ ચમચીલીંબુ રસ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં પાણી લો.તેમાં મકાઈ ને એડ કરી બાફી લો.બફાઈ ગયા બાદ તેમાંથી ગરણી વડે પાણી નિતારી લો.

  2. 2

    પછી 1/2 મકાઇને ક્રશ કરી લો.

  3. 3

    હવે એક પેનમાં પાણી એડ કરો અને તેમાં કોર્ન ફ્લોર એડ કરી મિક્સ કરી લો અને થોડુ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.

  4. 4

    ત્યારબાદ તેમાં ક્રશ કરેલી મકાઈ, સાબુદ મકાઈ, સમારેલ કેપ્સીકમ, ગાજર,કોબીજ, કોર્ન ફ્લોર, લસણની પેસ્ટ, ડુંગળી ની પેસ્ટ, ખાંડ, નમક, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, 1/2 લીંબુ, આદુની પેસ્ટ બધું જ એડ કરી સરસ રીતે મિક્સ કરી લો. 15 મિનિટ સુધી ચડવા દો.

  5. 5

    ચડી ગયા બાદ ગેસ પરથી નીચે ઉતારીને બાઉલમાં કાઢીને સર્વ કરો.તો તૈયાર છે કોર્ન સુપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378
પર

Similar Recipes