ચીઝ કોર્ન બોલ્સ(Cheese Corn balls Recipe in Gujarati)

chandani morbiya
chandani morbiya @cook_26763971
Bhuj Kutch
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૫૦૦ ગ્રામ કાચા કેળા
  2. ૨૦૦ ગ્રામ ચીઝ
  3. 1 કપબાફેલી મકાઈ
  4. 1 કપકેપ્સીકમ
  5. ૧ મોટી ચમચીચિલી ફ્લેક્સ
  6. 1 મોટી ચમચીઓરેગાનો
  7. ૧ ચમચીકાળા મરીનો પાઉડર
  8. મીઠું સ્વદાનુસાર
  9. બ્રેડ ક્રમ
  10. કોર્ન ફ્લોર ની સ્લારી

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌથી પેલા ઉપરના લેયર માટે કેળા ને બાફીને છીની લેવા.

  2. 2

    પછી એમાં ચિલી ફ્લેક્સ,ઓરેગાનો,મરી પાઉડર,મીઠું નાખી ને મિક્સ કરવુ.

  3. 3

    પછી ચીઝ ના બોલ્સ બનાવવા માટે ચીઝ મકાઈ છીણેલું ચીઝ,બાફેલી મકાઈ,અને કેપ્સીકમ અને ચિલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી પાઉડર,મીઠું નાખીને મિક્સ કરવું.

  4. 4

    પછી એના નાના બોલ્સ બનાવવા.

  5. 5

    પછી કેળાનો માવો લઈને એની અંદર ચીઝ બોલ નાખી ને એનો બોલ તૈયાર કરવો.

  6. 6

    પછી બોલ્સ ને કોર્ન ફ્લોર ની સ્લરી માં ડીપ કરી બ્રેડ ક્રમ માં રગદોળી ને ગોળા વાળી લેવા

  7. 7

    પછી તેલ માં તળી લેવા. અને ટમેટો કેચ અપ સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chandani morbiya
chandani morbiya @cook_26763971
પર
Bhuj Kutch
food loverfoodycooklover
વધુ વાંચો

Similar Recipes