સૂપ(Soup. Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં તેલ ગરમ કરી આદુ-લસણ સાંતળો. (ફૂલ ફ્લેમ જ રાખવી)
- 2
તેમાં ડુંગળી, ગાજર અને કેપ્સિસકમ વારા ફરથી સાંતળો. બધી વસ્તુ ફટાફટ સાંતળવી (1 મિનિટ ની અંદર ફટાફટ સંતળાઇ જશે.)
- 3
4 ચમચી પાણી રાખી બીજું પાણી અને વિનેગર ઉમેરો.
- 4
રેડ ચીલી, ગ્રીન ચીલી, અને સોયા સોસ ઉમેરો.
- 5
સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને 3 થી 4 મિનિટ ઉકાળો. બાકી ના પાણી માં કોર્ન ફ્લોર ઉમેરો અને મિક્સ કરી તે પાણી ઉમેરો અને 1 મિનિટ ઉકાળો. તો સૂપ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં મનચાઉ સૂપ ગરમાગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે અહીં હું મનચાઉ સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
-
-
લેમન કોરીન્ડર સૂપ(Lemon coriander soup recipe in gujarati)
#GA4#Week10#Energetic#mouthwatering Swati Sheth -
હોટ એંડ સૌર સૂપ (hot and sour soup recipe in Gujarati)
#GA4#Week10#Tasty#Winter_seasonમારા ભાભી ની આ ટેસ્ટી વાનગી 🍲 જોઈને મે ટ્રાય કરી Thank you MMO POOJA MANKAD -
-
-
-
-
-
-
સૂપ(Soup Recipe in Gujarati)
#GA4 #Week10અહીં હું હોટ એન્ડ સાર સૂપ ની બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું .રેસીપી જરૂરથી ટ્રાય કરજો. Mumma's Kitchen -
-
હોટ એન્ડ સોર સૂપ (hot and sour soup recipe in gujarati)
બધા રેસ્ટોરન્ટ માં જમવા જાય એટલે સૂપ તો ઓર્ડર કરતા જ હશો. એમાં ઠંડી ની ઋતુ અને વરસાદ માં ગરમ ગરમ હોટ એન્ડ સોર સૂપ પીવાની બહુ મજા આવે. આમ તો આ ચાયનીઝ હોટ એન્ડ સોર સૂપ બધા ને બહુ જ ભાવતો હોય છે. ઠંડી હોય ત્યારે આ સૂપ પીવાની બહુ મજા આવે છે એટલે જ હું અહીંયા તમને બહાર રેસ્ટોરન્ટ જેવો હોટ એન્ડ સોર સૂપ બનાવવાની રીત બતાવી રહી છું Vidhi V Popat -
-
-
-
મિક્સ વેજ સુપ (Mix Veg Soup Recipe In Gujarati)
#SJCઆ સૂપમાં તમે તમારા મનગમતા કોઈપણ પ્રકારના વેજીટેબલ ઉમેરી શકો છો સ્વીટકોર્ન બ્રોકોલી ગાજર ફણસી કોબીજ ફ્લાવર વટાણા કેપ્સીકમ મનપસંદ કોઈપણ ઉમેરી શકાય એકાદી વસ્તુ ન હોય તો પણ ચાલે. કોઈ વાર શુભ પીવાનું મન થાય અને આમાંથી બે કે ત્રણ વેજીટેબલ ઘરમાં પડ્યા હોય તો પણ તમે સૂપ બનાવી શકો. Hetal Chirag Buch -
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#SPRમનચાઉં સૂપ શિયાળામાં પુષ્કળ શાકભાજી નો ઉપયોગ કરી ને બંને છે.. ગાજર અને કોબીજ,લીલી ડુંગળી, કેપ્સીકમ આદું આ બધાં માંથી આપણા શરીરમાં પુષ્કળ વિટામિન અને મિનરલ્સ મળે છે..એટલે શિયાળામાં શરીરને ગરમી મળી રહે છે..અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.. Sunita Vaghela -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14075314
ટિપ્પણીઓ