ખજુર બોલ(khajur ball recipe in gujarati)

Sapana Kanani @sapana123
#MW1
શિયાળામાં ખજૂરનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂરમાંથી ઠળિયા અલગ કરવા.કડાઈમાં ઘી મૂકી ખજુર એડ કરવો.ખજૂરને સોફ્ટ થાય ત્યાં સુધી શેકવો.
- 2
એમાં ડ્રાયફ્રૂટ્સ અને બે ચમચી ટોપરાનું ખમણ મિક્સ કરવું. જરા ઠરે પછી તેમાંથી બોલ બનાવી ટોપરાનું ખમણ લગાવી પિસ્તાના ટુકડાથી ગાર્નિશ કરવું.રેડિ છે ખજુર બોલ.
Similar Recipes
-
ખજુર ડ્રાયફ્રુટ રોલ (Khajur dryfruit roll recipe in gujarati)
#GA4#Week9શિયાળા મા શરીર માટે ફાયદાકારક ખજુર અને ડ્રાય ફ્રુટ. તેમજ દિવાળી નિ મિઠાઇ માટે પં ખુબજ સરસ. Sapana Kanani -
ખજુર સ્વીટ (Khajur Sweet Recipe in Gujarati)
# કૂકબુક# પોસ્ટ- ૨# ખજુર બાઇટ્સ ખજુર એક ખૂબ જ મીઠું ફળ છે જેથી એમાંથી વિવિધ પ્રકારની સ્વીટ બનાવવામાં આવે છે.સાથેજ ખજુર શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.આમા મોટી માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ છે.પાચનતંત્ર માટે પણ ફાયદાકારક છે.હાડકાને મજબૂત બનાવે છે. Geeta Rathod -
-
ખજૂર પાક(Khajoor pak recipe in Gujarati)
શિયાળામાં હેલ્ધી રહેવા માટે અને શરીરમાં ગરમી મેળવવા માટે વસાણા ખાતા હોઈએ છે તેમાં ખજૂર બેસ્ટ વસાણું છે#MW1#વસાણા Rajni Sanghavi -
ખજૂર પાન (Khajur paan Recipe in Gujarati)
#winter special #cookpad ખજૂર માં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રા માં હોઈ છે જે આપણી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે ખજૂર આપણે રોજ ખાવો જોયે પણ બાળકો ને ખજૂર ખાવાનું પસંદ નથી કરતા . આ બીડા માં પાન મસાલા નું સ્ટફિંગ છે જેથી બાળકો ને પસંદ પડશે અને હોંશે હોંશે ખજૂર ખાશે. Bhavini Kotak -
-
નટસ્ સ્ટફડ ખજૂર અંજીર(Nuts stuffed Dates-fig roll recipe in Guja
#CookpadTurns4#khajurnutsશિયાળામાં અંજીર, ખજૂર અને બધા ડ્રાય ફ્રુટ આપણા શરીર ને એકસ્ટ્રા એનર્જી આપે છે અને તે આપણ ને આખા વર્ષ માટે હેલ્ધી બનાવે છે. Shilpa's kitchen Recipes -
ખજૂર ડ્રાયફ્રુટ ના લાડુ (Khajur Dryfruit Laddu Recipe In Gujarati)
#GA4#week14શિયાળામાં ખજૂર ખાવો હેલ્થ માટે ખૂબજ સારો એમા પણ જો ડ્રાયફ્રુટ તેમજ સૂઠ તેમજ ગંઠોડા પાઉડર ઉમેરીને બનાવવા મા આવે તો વધારે ગુણકારી કેવાય. Disha vayeda -
ડ્રાયફ્રુટ બોલ (Dryfruit Ball Recipe in Gujarati)
પીનટ કોકોનટ ડ્રાયફ્રુટ બોલ્સ (આમતો શિયાળા માં કે ઉપવાસ માં ખવાતી આ વાનગી શરીર ને ઉર્જા આપે છે, શીંગ માં રહેલું પ્રોટીન વાળ અને હાડકા ,ચામડી માટે ગુણકારી છે,એ ઓઈલબેઝ હોવાથી હાડકા ના જોઈન્ટ ને હેલ્થી રાખે છે,સાથે કોપરા માં પણ ઓઇલ હોવાથી વાળ અનેચામડી ને ગુણકારી છે, ને મેં સાથે કાજુ બદામ લીધા હોવાથી તે બોડી ને હેલ્થી રાખે છેઆમ ઓઈલબેઝ સામગ્રી હોવાથી મગજ ના જ્ઞાનતંતુ ને મજબૂત અને શાર્પ બનાવે છે,આશા રાખું જરૂર ગમશે#MW1 Harshida Thakar -
-
ખજુરપાક(Khajur pak recipe in Gujarati)
#MW1#વસાણુંખજૂરનું પોષક મૂલ્ય : અંગ્રેજીમાં જેને Date કહે છે તેને Phonix Dectylifera કહે છે. ખજૂરમાં શર્કરા 639, પ્રોટીન 2.459, કેલ્શિયમ-39mg, આયર્ન - 1.02mg, ઉપરાંત ઝિન્ક, કોપર, Vit-A, વિટામીન-B1, B2, B3, Vit-E મેગ્નેશિયમ, પોટેશિયમમાટે હાલના સંજોગોમાં ખજુર નું સેવન ખૂબ ગુણકારી છે. Jignasa Avnish Vora -
આદુ પાક (Ginger Paak Recipe In Gujarati)
#KS2#Cookpad Gujaratiશિયાળામાં વાનગી ખૂબ જ લાભકારક છે આદુ અને ગોળ બંને શરીર ના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે Amee Shaherawala -
-
ડ્રેગન ફ્રુટ સ્મુધી (Dragon Fruit Smoothie Recipe In Gujarati)
Everyday ફ્રેશ ફ્રુટ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અત્યારે ડ્રેગન ફ્રુટની સીઝન છે તો મેં તેનો ઉપયોગ કરી અને સ્મુધિ બનાવી . નાના મોટા બધાને સ્મુધિ તો ભાવતી જ હોય છે. સવાર સવાર મા એક ગ્લાસ સ્મુધિ મલી જાય તો લંચ ટાઈમ સુધી પેટ ભરેલુ રહે. Sonal Modha -
ખજુર કાજુ રોલ (khajur kaju roll recipe in Gujarati)
#કુકબુકPost-1દિવાળી આવે એટલે જુદી જુદી મીઠાઈઓ બનાવતા હોય છે તો મે ખજુર કાજુ રોલ બનાવ્યા છે તેમાં મે ખાંડ ની બદલે મધ નો ઉપયોગ કર્યો છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ખજૂર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#GA4#week14#ખજૂરલાડુ ખજૂર પાક કે ખજૂર બોલ્સ એ શિયાળા માં વધુ બને છે ખજૂર ખાવા થી હાડકા મજબૂત થાય છે પણ ખજૂર સીધો ખાવા કરતાં તેને ઘી કે દૂધ સાથે ખાવા થી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે અહીં મે ખજૂર ને ઘી માં શેકી ને તેમાં થોડા ડ્રાય ફ્રુટ ઉમેરી ને તેને વધુ ટેસ્ટી લાડુ બના વ્યા છે.જેની રેસીપી મૂકી છે. Darshna Mavadiya -
-
ખજુર બિસ્કિટ (Khajoor Biscuit Recipe In Gujarati)
#CTમારા ગ્રામ નું નામ ખંભાળિયા.અહિ નું ઘી ખુબ જ પ્રખ્યાત.અને સાથે સાથે ખજુર પણ.તો અહિ મે ઘી નો ઉપયોગ કરીને ખજુર બિસ્કિટ બનાવ્યા છે.ખુબ જ મસ્ત બન્યા છે. Sapana Kanani -
-
ડ્રાય ફ્રુટ ખજૂર પાક (Dry Fruit Khajur Paak Recipe in Gujarati)
#MW1#post2#ઇમ્યુનીટી_રેસિપી#ડ્રાય_ફ્રુટ_ખજૂર_પાક ( Dry Fruit Khajur Paak Recipe in Gujarati) ખજુર શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને તેનું સેવન કરવાથી શરીરને મોટો ફાયદો પણ થાય છે, ખજૂરના ઉપયોગથી ઘણી બીમારીઓ પણ મટે છે. હવે શિયાળા ની ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ છે તો આપણે આવા બધા વાસણા બનાવી ને ખાતા જ હોઈએ છીએ. એમાંનું એક વસાણું ખજૂર પાક છે. દરરોજ 50 થી 70 ગ્રામ ખજૂરનું નિયમિત સેવન કરવાથી ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ આવે છે. ખજુરો સ્વાદિષ્ટ, પૌષ્ટિક, મીઠી, ઠંડી, વટ, પટ્ટા અને કફ દૂર કરવામાં ખૂબ અસરકારક છે. આ સિવાય, ઘણા મોટા રોગો, ટીબી, લોહીના પિત્ત, સોજો અને ફેફસાંની સોજો માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શરીર અને પલ્સને શક્તિશાળી બનાવે છે. માથાનો દુખાવો, મૂર્છા, નબળાઇ, પેટમાં દુખાવો, આલ્કોહોલની ખામી દૂર કરવા માટે તેનો ઉપયોગ ખૂબ ઉપયોગી છે. તે અસ્થમા, ઉધરસ, તાવ, પેશાબની બિમારીના ઉપચાર માટે ખૂબ અસરકારક છે. Daxa Parmar -
ખજૂર અને કોપરા ના લાડુ (Khajoor Kopra Ladoo Recipe In Gujarati)
શિયાળામાં ઠંડી હોય એટલે ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે અને તેમાં પણ સૂકા મેવા નાખી ને બનાવી એટલે ખૂબ ફાયદાકારક સાબિત થાય એ .... Jalpa Darshan Thakkar -
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#trend. #cookped કચરિયું એક ખૂબ જ હેલ્ધી વસાણું છે કચરિયું ને કાળા તલ ની સાની પણ કહેવામાં આવે છે . કાળા તલ ખૂબ જ ફાયદાકારક છે સાથે તેમાં ખજુર, ટોપરું, ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરવા આવતું હોવાથી કચરિયું ખૂબ જ હેલ્થી છે Bhavini Kotak -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
શિયાળામાં ખજૂર ને ઘી અને સૂકા મેવા સાથે ખાવા ની મજા જ કઈ અલગ છે. સ્વાસ્થ્ય માટે ખૂબ સારું કામ કરે છે. જેને લાંબો સમય સુધી સાચવી શકી છે. Chhatbarshweta -
-
ખજુર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#GA4 #week14 (dates and dryfruits instant ladoo recipe in gujarati) Monal Thakkar -
રાગી કોકોનટ લાડુ(ragi coconut ladu in Gujarati)
#વિકમીલર#માઇઇબુકપોસ્ટ૧૫રાગી (નાચલી)પ્રોટીન ,વિટામિન એ ,ફાઇબર ,કેલ્શિયમ ,વિટામીનડી, ઝીંક પોટેસીયમ વગેરે થી ભરપૂર છે જે હાડકા અને દાંત ત્વચા તેમજ વેટલોસ માટે ખૂબ જ ઉપયોગી છે રાગી માનવ શરીર માટે એક વરદાન રૂપ છે. Kinjal Kukadia -
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી શિયાળા ની ઋતુ માં તલ ખાવા થી શરીર ને ઉર્જા મળે છે . કાળા તલ માં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સર ની કોશિકાઓ ને વધતી અટકાવે છે .કાળા તલ નું સેવન કરવાથી વાળ ખરતા અટકે છે . Rekha Ramchandani -
-
કચરિયું(Kachariyu Recipe in Gujarati)
શિયાળુ સ્પેશિયલ કાળા તલ નું કચરિયું જે દરેક ગુજરાતી નું પ્રીય .....ચાલો તો ખુબજ સરલ અને સ્વાદિષ્ટ એવું કચરિયું ઘરે બનાવીએ. Shivani Bhatt -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14131201
ટિપ્પણીઓ (2)