રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા ખજુર ને સુધારી લો બાદ એક પેન માં ઘી મુકો તેમાં પીસ્તા ના કટકા નાખો થોડી વાર શેકો બાદ તેમાં ખજુર નાખો અને પોચો થાય ત્યાં સુધી શેકો.
- 2
બાદ ગેસ બંધ કરી તેમાં ટોપરા નું ખમણ નાખો અને મીક્સ કરી લો.બાદ તેનાં બોલ્સ વાળી લો અને ટોપરા ના ખમણ ના રગદોળી લો અને ઉપર થી પીસ્તા લગાવી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ખજૂર,ડ્રાયફ્રુટ અને કોકોનટ બોલ્સ
#સંક્રાંતિહેલ્થી અને ગુણકારી બાળકો માટે તો સુપર કેમકે ખજૂર અને બીજા ડ્રાયફ્રુટ ના ખાતા હોય તો એમાં બધું જ ખાય અને ન્યુટ્રીશન બી મળી જાય તો બનવો અને એન્જોય કરો ઉતરાયણ વિથ હેલ્થી રેસિપી. Ushma Malkan -
-
-
-
-
-
ખજુર બોલ(khajur ball recipe in gujarati)
#MW1શિયાળામાં ખજૂરનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. Sapana Kanani -
-
-
-
ખસ કોકોનટ બોલ્સ
#મધરદિવાળી માં ખાસ આ મીઠાઈ બનાવવામાં આવતી. દર વખતે મમ્મી અલગ અલગ ફ્લેવર્સ બનાવતી. એમાં ખસ કોકોનટ બોલ્સ મારી ફેવરીટ રહી છે. નાના બાળકો ને ખાસ પસંદ આવે છે. ઝડપથી બની પણ જાય છે. Disha Prashant Chavda -
-
-
સ્ટોબેરી બરફી
#ફ્રુટસબધા ઘેર ઘી બનાવતા હોય છે પણ એમાંથી નીકળતા કિટુ નો ઉપયોગ ઘણા નથી કરતા એ ખુબ જ હેલ્થી છે તથા બાળકો માટે ખુબજ સારૂ છે તો એમાંથી બનતી રેસીપી લાવી છું. Suhani Gatha -
-
-
-
-
-
-
-
-
ખજુર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#cooksnap chellange #My favourite Authorરેસીપી મેં આપણા કુક પેડના ઓથર શ્રી હેમાક્ષી બેન પટેલ ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર સાથે બનાવી છે થેન્ક્યુ હેમાક્ષી બેન સરસ રેસીપી શેર કરવા બદલ બેન Rita Gajjar -
-
ખુરમી
#goldenapron2#week3 છત્તીસગઢ ના લોકો આ વાનગી ને તીજ પોલા ના તહેવાર ઉપર બનાવે છે લગભગ બધા ના ઘેર બને છે. Suhani Gatha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11492408
ટિપ્પણીઓ