ખજુર રોલ? (Khajur roll in Gujarati)

Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13

#વિકમીલર #સ્વીટરેસીપી #માઇઇબુક પોસ્ટ 13

ખજુર રોલ? (Khajur roll in Gujarati)

#વિકમીલર #સ્વીટરેસીપી #માઇઇબુક પોસ્ટ 13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામખજુર
  2. 2 ચમચીઘી
  3. કાજુ બદામ100ગ્રામ
  4. ટોપરા નુ છીણ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાજુ બદામ ને શેકો પછી તેને અધકચરા ક્રસ કરી લો ખજુર ને ઝીણો સમારી દેવો

  2. 2

    એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ખજુર મીક્સ કરો હવે ઘીમાં તાપે હલાવવું ત્યારબાદ તેમાં કાજુ બદામ નાખી મિક્સ કરો

  3. 3

    થોડું ઠંડુ પડે એટલે પ્લાસ્ટિક પેપર પર નીકાળી દો પછી ઉપર થી કોપરાનું છીણ ઉમેરી ટાઇટ રોલ વાળી લો અને ફીઝ્ માં 20/25 મીનીટ સુધી રેસ્ટ આપવો

  4. 4

    હવે તેના પીસ કરી દેવા તૈયાર છે આપણા ખજુર રોલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
પર

ટિપ્પણીઓ

Similar Recipes