ચોકલેટ ચિપ્સ કપ કેક (Chocolate Chips Cupcakes Recipe In Gujarati)

Hiral Savaniya
Hiral Savaniya @shivu198
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ચોકલેટ બિસ્કીટ
  2. ૧/૨ ચમચીબેકિંગ પાઉડર
  3. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  4. ૨ ચમચીચોકલેટ સીરપ
  5. દૂધ જરૂર મુજબ
  6. ચોકલેટ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિક્સર જાર માં ચોકલેટ બિસ્કીટ લય તેને ક્રશ કરી લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં બેકિંગ પાઉડર,બેકિંગ સોડા અને દૂધ થી બેટર તૈયાર કરો.ત્યાર બાદ તેમાં ચોકલેટ સીરપ ઉમેરો.

  3. 3

    ત્યાર બાદ તૈયાર થયેલ બેટર ને કપ માં નાખી તેમાં ચોકલેટ ચિપ્સ નાખો.ત્યાર બાદ તેને બેંક કરી લો.

  4. 4

    ત્યાર બાદ ચોકલેટ ચિપ્સ થી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Savaniya
Hiral Savaniya @shivu198
પર

Similar Recipes