ચોકો ચિપ્સ કપકેક્સ(Choco chips cupcakes recipe in Gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

કેક બધાને ખૂબ જ પ્રિય હોય છે એમાં પણ જ્યારે કપ કેક ની વાત કરીએ તો સૌથી વધારે ફેવરિટ હોય છે તો અહીં chocochips બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી છે
#GA4
#week13

ચોકો ચિપ્સ કપકેક્સ(Choco chips cupcakes recipe in Gujarati)

કેક બધાને ખૂબ જ પ્રિય હોય છે એમાં પણ જ્યારે કપ કેક ની વાત કરીએ તો સૌથી વધારે ફેવરિટ હોય છે તો અહીં chocochips બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી છે
#GA4
#week13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30થી 35 મિનિટ
4 વ્યક્તિઓ માટે
  1. ૧ કપદૂધ,
  2. ૧/૨ કપઘાટું દહીં,
  3. 1/2 સ્પૂનવેનીલા એસેન્સ,
  4. ૬ ટેબલ સ્પૂનઘી અથવા બટર અથવા તેલ,
  5. ડ્રાયફ્રુટ પાઉડર અને ચોકલેટ ચિપ્સ તમારા ટેસ્ટ મુજબ
  6. 1-1/2 કપ મેંદાનો અથવા ઘઉંનો લોટ
  7. 1/૪ કપ કોકો પાઉડર
  8. ૩/૪ ટી ચમચી બેકિંગ પાઉડર
  9. ૩/૪ ટી ચમચી બેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

30થી 35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ બેકિંગ પાઉડર બેકિંગ સોડા કોકો પાઉડર વધુ સારી રીતે મિક્સ કરી ચાળી લો

  2. 2

    હવે એક બાઉલમાં ઘી અથવા બટર દળેલી ખાંડ વેનીલા એસન્સ મિક્સ કરો

  3. 3

    ત્યારબાદ તેમાં દૂધ અને ચાળેલા લોટનું મિશ્રણ મિક્સ કરતા જાવ સ્ટેપ બાય સ્ટેપ

  4. 4

    ત્યારબાદ લોટમાં કોટ કરેલી ચોકલેટ ચિપ્સ અને ડ્રાય ફ્રુટ્સ મિક્સ કરો

  5. 5

    હવે મોલ્ડ ગ્રીસ કરી અને કપ કેક બેક કરવા માટે તૈયાર કરો ઉપર ચોકલેટ ચિપ્સ છાંટી બેક કરવા મુકો

  6. 6

    હવે પ્રિફીટ કરવા મુકો ત્યારબાદ 180 ડિગ્રી તાપમાને 20થી 25 મિનિટ માટે cupcakes અને બેક કરો

  7. 7

    હવે બેક થઈ ગયા બાદ વ્હીપ્ડ ક્રીમ વડે ગાર્નીશ કરી ઉપર ચોકલેટ ચિપ્સ છાંટી સર્વ કરો

  8. 8

    આ કેક માં તમે વેનીલા ફ્લેવરના ની અંદર પણ ચિપ્સ એડ કરી શકો છો અથવા ચોકલેટ ફ્લેવર બનાવી તેમાં પણ ચોકોચીપ્સ એડ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

Similar Recipes