કેક(Cake Recipe in Gujarati)

ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.
#GA4
#Week13
#chocolate chips
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.
#GA4
#Week13
#chocolate chips
રાંધવાની સૂચનાઓ
- 1
દળેલી ખાંડ, ઓઈલ, દહીં બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર મિક્સ કરી બીટી લો.પછી તેમાં મેંદો ઉમેરવો.જરુર મુજબ નું દૂધ નાખી હલાવી બેટર રેડી કરો.
- 2
તેના બે ભાગ કરી એક માં કોકો પાઉડર નાખી હલાવી લો.કડાઈને પ્રી હીટ કરી લો.એકમા સાદી સ્પોન્જ કેક અને બીજા માં ચોકલેટ કેક ને બેક કરી લો.
- 3
ઠરે પછી વચ્ચે થીબંને ને કટ કરી લો.એક કટકો સફેદ અને એક કટકો ચોકલેટ નો એની વચ્ચે જામ લગાવી જોઈન્ટ કરો.ઉપર પણ એક સફેદ ભાગ અને એક ચોકલેટ કેક નો ભાગ મૂકી જામ લગાવી લો.
- 4
ચોકલેટ બિસ્કીટ નો ભૂકો કરી તેમાં મલાઈમા ચોકલેટ ચિપ્સ ને મેલ્ટ કરી ભૂકામાં નાખી લોટ બાંધી લો.તેની રોટલી વણી કેક પર જામ લગાવી ઉપર કવર કરી લો.
- 5
તેને ફ્રીજમા સેટ કરો.પછી કાંટાની ઈમેજ આપી ઉપર ચોકલેટ ચિપ્સ અને સિલ્વર બોલ્સ વડે ગાર્નિશ કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
ચોકલેટ કેક(chocolate Cake Recipe in Gujarati)
બાળકોને જન્મ દિવસે કેકનું મહત્વ બહુ જ હોય છે તેથી મારાં સન ના જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી છે.#GA4#Week10#chocolate Rajni Sanghavi -
માઇક્રોવેવ મગ કેક (Microwave Mug Cake recipe in Gujarati)
માઈક્રોવેવ મગ કેક 10 મિનિટથી પણ ઓછા સમયમાં બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ કેક છે. મેંદામાંથી બનાવવા આવતી આ કેક ને ઘઉં ના લોટ થી પણ બનાવી શકાય જેથી કરીને એ વધારે હેલ્ધી બની શકે. એકદમ ઝડપથી કોઈ ડિઝર્ટ બનાવવું હોય તો માઇક્રોવેવ મગ કેક એ એકદમ સારો ઓપ્શન છે. વેનીલા આઈસ્ક્રીમ સાથે પીરસવા થી એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કેક બાળકોને બનાવવાની તેમજ ખાવાની ખૂબ જ મજા આવે છે.#ફટાફટ#પોસ્ટ4 spicequeen -
બીટ કેક (Beetroot Cake Recipe In Gujarati)
બાળકોને કેક બહુ જ ભાવતી હોય છે એમાં હેલ્ધી વર્ઝન કરવા માટે બીટ નો ઉપયોગ કરી રેડ કલર ની કેક બનાવી છે.#RC3 Rajni Sanghavi -
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
ચોકલેટ વેનીલા કેક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.દેખાવમાં પણ સુંદર દેખાય છે.તેનો દેખાવ ઝીબ્રા જેવો દેખાય છે.#સપ્ટેમ્બર Anupama Mahesh -
બર્થ ડે કેક(birthday cake recipe in Gujarati)
જન્મ દિવસ ની ઉજવણી માટે કેક બનાવી.#સુપર શેફ૩#માઇઇબુક Rajni Sanghavi -
ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
દરેક પ્રસંગ ની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ચોકલેટ કેક અને ઓરિયો બિસ્કીટ બાળકોને ખુબ જ પસંદ છે. આ બંનેને ભેગા કરીને ચોકલેટ ઓરિયો કેક બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ક્રીમ માં ભેળવેલા ઓરિયો ના ક્રમબ્સ આ કેક ને એક્દમ અલગ બનાવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
કોબવેબ કેક (Cobwab Cake Recipe In Gujarati)
ટી ટાઈમ ના બાઈટ માટે બેસ્ટ ઓપ્શન..icing વગર ની કેક ખાવી હોય તો આવી રીતે ચોકલેટ વેનીલા ના કોમ્બિનેશન વાળી વેબ કેક કે મારબલ કેક બેસ્ટ છે.. (મારબલ) Sangita Vyas -
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
ચોકોલેટ ડેકેડેન્ટ કેક(Chocolate decadent cake Recipe In Gujarati)
શેફ નેહા ની રેસિપી જોઈને મેં પણ બનાવી ચોકલેટ ડેકડન્ટ કેક....#NoOvenBaking Neeta Gandhi -
કેક સિકલ (cakesicle recipe in gujarati)
#CCCક્રિસમસ એ સેલિબ્રેશન નું પર્વ છે. ક્રિસમસ ની ઉજવણી માં કેક, કુકીઝ,ટોફી, ચોકલેટ નો ઉપયોગ થાય છે. તો આજે જ્યારે ક્રિસમસ નું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે તો મેં પણ કુકપેડ સાથે ક્રિસમસ સેલિબ્રેશન માં સહભાગી બનવા બનાવી કેક સિકલ. Harita Mendha -
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
ચોકલેટ લાવા ઈડલી કેક
ચોકલેટ ની દરેક વાનગી બધાંની પ્રિય અને બાળકોને તો રોકી જ ના શકીએ.જો ઘેરબનાવી આપો તો હેલ્થ માટે પણસારું.#ડેઝટૅ#goldenapron3#એનિવસૅરી#57 Rajni Sanghavi -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura -
ચોકલેટ પેનકેક(Chocolate pancake recipe in Gujarati)
ઘર માં બાળકો ને જ્યારે પણ કેક ખાવા ની ઈચ્છા થાય ત્યારે આ પેનકેક ફટાફટ બની જાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week2 Nidhi Sanghvi -
ચોકલેટ ચિપ્સ કપ કેક (Chocolate Chips Cupcake recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: ચોકલેટ ચિપ્સSonal Gaurav Suthar
-
કેક (Cake Recipe in Gujarati)
#MA મારી મમ્મી ને કેક બહુ જ ભાવે છે. એ મને જોડે હેલ્પ પણ કરાવે છે અને suggestion પણ આપે છે. આ મધર્સ ડે ના હું મારી મમ્મી ને આ કેક ડેડીકેટ કરું છું. Nidhi Popat -
વ્હીટ ઓરેન્જ કેક (wheat orange cake recipe in gujarati)
#GA4 #Week14 #Wheatcakeકેક સામાન્ય રીતે મેંદા માંથી બનાવવામાં આવે છે અને મોટા ભાગે ચોકલેટ કે વેનિલા સ્પોન્જ બનાવવામાં આવે છે. મેં અહીંયા ઓરેન્જ કેક સ્પોન્જ બનાવ્યો છે. ઓરેન્જ માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને અત્યારે આ કોવિડ ની પરિસ્થિતિ માં વિટામિન સી નો ઉપયોગ વધારે કરવા માટે મેં ઓરેન્જ નો ઉપયોગ કરી ને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને કીડ્સ ની ફેવરિટ કેક બનાવી છે કે જેમાં મેં અલગ અલગ સામગ્રી નું કોમ્બિનેશન કરી ને અમેઝિંગ ટેસ્ટ સાથે ઓરેન્જ કેક બનાવી છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
ચોકલેટ કેક વિથ ચોકો ચીપ્સ(Choclate Cake with Lot's of choco chips🌰 recipe in Gujarati)
#GA4#Week13# chocolate chips#cookpadindia#cookpadgujrati આજે મેં ચોકલેટ કેક બનાવી અને ડેકોરેટર પણ ચોકલેટ ચિપ્સ થી કરી કેમકે ચોકલેટ બધાને ખૂબ જ ભાવે છે Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
ચોકલેટ કપ કેક (Chocolate Cupcakes Recipe In Gujarati)
#CCCચોકલેટ કપ કેક ને પણ ઘણી બધી રીતે બનાવી શકાય છે મિથુન રીતે બનાવી છે પ્લેન ચોકલેટ કેક, ડ્રાયફ્રુટ ચોકલેટ કેક અને સ્ટ્રોબેરી ચોકલેટ કેક. Amee Shaherawala -
-
ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati)
#GA4#Week22Eggless cakeઆ કેક મેં મારા દિકરા ના જન્મદિવસે બનાવી હતી. એને ચોકલેટ ખૂબજ ભાવે અને કેક પણ ચોકલેટ ફ્લેવર જ જોઈએ. તો એના માટે મેં ચોકલેટ ગનાશ ની જ કેક બનાવી..એને ખૂબ જ ભાવી પણ...😍 Panky Desai -
મીની કેક (Mini Cake Recipe in Gujarati)
આ વાનગીને બેક નથી કરી અને એને અપમ પાત્રમાં બનાવી છે કોઈની પાસે ઓવન ના હોય તોપણ આ વાનગી બનાવી શકે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Rita Gajjar -
વ્હીટ ટ્રફલ કેક(wheat truffle cake recipe in gujarati)
#noovenbaking#શેફ નેહા શાહની રેસીપીને અનુસરીને મેં આ વ્હીટ ટ્રફલ કેક બનાવી છે. આ કેક ઘઉંના લોટમાંથી બનાવી છે .જે ટેસ્ટી અને ખૂબ જ સોફટ છે. Harsha Israni -
બનાના ચીઝ કપ કેક
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સ આ રેસિપી માં મેં કેળા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.કેળા અને ચિઝ માં કેલ્શિયમ ખૂબ જ પ્રમાણ માં હોય છે તો બાળકો માટે આ હેલ્થી કપ કેક છે. Dharmista Anand -
-
કેક(cake recipe in gujarati)
#સાતમમેં આજે બિસ્કીટનો ભૂકો કરીને કેક બનાવે છે જેનો ઓવનમાં બનાવ્યો છેઆ કે ફક્ત ત્રણ મિનિટ માં જ બની જાય છે તમે જરૂરથી બનાવવાની કોશિશ કરજો .જ્યારે પણ જલ્દી કઈ મીઠું ખાવાનું મન થાય તો જલદીથી આ કેક બનાવી શકાય છે. બનાવવાની પ્રોસેસ લગાવીને ફક્ત ૬ થી ૭ મિનીટ જ લાગે છે અને ઓવન માં મૂકી દીધા બાદ ફક્ત ત્રણ મિનિટ. Roopesh Kumar -
More Recipes
ટિપ્પણીઓ (5)