સફરજનનો હલવો(Apple halwa recipe in Gujarati)

Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159

#CookpadTurns4
Special cookpad birthday

સફરજનનો હલવો(Apple halwa recipe in Gujarati)

#CookpadTurns4
Special cookpad birthday

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦મિનિટ
2વ્યકિત માટે
  1. 2એપલ
  2. 1/2 કપખાંડ
  3. ૧/૩ચમચી ઇલાયચી પાઉડર
  4. ૧/૩ કપ દૂધ
  5. ૧ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

૨૦મિનિટ
  1. 1

    સફરજન ને ધોઈ ને છીણી લેવા...

  2. 2

    એક પેન મા ઘી ગરમ કરીને તેમાં એપલ છીણ ઉમેરી ૫મિનિટ સેકો

  3. 3

    તેમાં દૂધ ને ખાંડ ઉમેરી બધું દૂધ બળી જાય ત્યાં સુધી હલાવો

  4. 4

    ઘાટું થાય એટલે ગેસ બંધ કરી દેવો.. ઠડ્ડ થાય એટલે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
પર

ટિપ્પણીઓ

Similar Recipes