સફરજન નો હલવો(Apple halwa recipe in Gujarati)

Madhuri Dhinoja
Madhuri Dhinoja @Madhuri
Rajkot

સફરજન નો હલવો(Apple halwa recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગસફરજન
  2. ૨ ચમચીઘી
  3. 1/2 કપદૂધ
  4. ૩ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સફરજન ને ખમણી લેવું એક પેનમાં ઘી લઈ ખમણેલું સફરજન નાખવું પાંચ મિનિટ સુધી સાંતળવું.

  2. 2

    પછી તેમાં દૂધ ઉમેરી પાંચ મિનિટ સુધી હલાવતા રહેવું પછી ખાંડ નાખવી ફરી પાંચ મિનીટ સુધી હલાવો.

  3. 3

    બધું જ એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવો તેમાં ઈલાયચી પાઉડર પણ એડ કરી શકાય છે.

  4. 4

    તૈયાર થયેલ હલવાને ડ્રાયફુટ એડ કરી સર્વ કરો તેમાં કાજુ બદામ પિસ્તા કિસમિસ બધું નાખી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuri Dhinoja
પર
Rajkot

Similar Recipes