શેર કરો

ઘટકો

૫ મિનીટ
૧ વ્યક્તિ માટે
  1. 2 નંગચીકુ
  2. 1 કપદૂધ
  3. 2 ચમચીમિલ્ક પાઉડર
  4. 2 ચમચીખાંડ
  5. 1 ચમચીઘી
  6. ચપટીએલ્ચિ નો ભુક્કો
  7. 2કાજુ,બે બદામ ની કતરણ સજાવવા માટે

રાંધવાની સૂચનાઓ

૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ માં બે ચીકુ નો પ્લ્પ,અને દૂધ ને ગરમ કરવા મૂકવું

  2. 2

    પછી થોડું જાડુ પડે એટલે તેમાં મિલ્ક પાઉડર,ઘી ને ખાંડ નાખીને હલાવવુ.

  3. 3

    પછી કઢાઈ માથી ખસ્વા માંડે એટલે એલ્ચિ નાખિને એક મિનીટ રાખીને નીચે ઉતારી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

ટિપ્પણીઓ

Similar Recipes