‌દુધી ના મુઠીયા(Dudhi na muthiya recipe in Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

મુઠીયા ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે વિવિધ શાક ભાજી અને લોટ ના ઉપયોગ કરી ને બનાવાય છે. સ્ટીમ રેસીપી હોવાને લીધે હેલ્ધી છે.મે હાન્ડવા ના લોટ,જુવાર ના લોટ,રાગી ના લોટ ,ઘંઉ ના કકરા લોટ ને ઉપયોગ કરી ને સપ્તરંગી દુધી ના મુઠીયા બનાવયા છે સાથે ઘી બનાવતા જો બગરુ (માવા) નિકળે છે એ નાખયા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40,મીનીટ45 મિનિ
5વ્યકિત
  1. 1 કપહાન્ડવા ના લોટ(ચોખા,તુવેરદાળ,ચણા દાળ)
  2. 1/2 કપજુવાર ના લોટ
  3. 1/2 કપરાગી ના લોટ
  4. 1/2 કપઘઉંનો કકરો લોટ
  5. 1 વાટકીઘી ના બગરુ
  6. 1/2 ચમચીહળદરપાઉડર
  7. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  8. 1/2 વાટકીદહીં
  9. 1/4 વાટકીગોળ
  10. મીઠુ સ્વાદપ્રમાણે
  11. તેલ વઘાર માટે
  12. રાઈ,તલ વઘાર માટે
  13. 250 ગ્રામછીણેલી દુધી
  14. 1પેકિટ ઈનો

રાંધવાની સૂચનાઓ

40,મીનીટ45 મિનિ
  1. 1

    એક થાળી મા બધા લોટ (હાન્ડવા,રાગી,જુવાર,ઘંઉ નાલોટ), ઘી ના બગરુ,મીઠુ મરચુ,હલ્દી,દહીં,ગોળ અને છીણેલી દુધી નાખી ને લોટ બાન્ધી લો અને 10મીનીટ રેસ્ટ આપો

  2. 2

    ત્યારપછી ઈનો એડ કરી ને ઉપર 2ચમચી પાણી નાખો જેથી ઈનો એકટીવેટ થઈ જાય.. ઢોકળિયા મા પાણી ગરમ કરવા મુકી ને ઉપર તેલ થી ગ્રીસ કરી ને સ્ટીમ પ્લેટ મુકો

  3. 3

    હ વે તૈયાર મિશ્રણ ના ગોળા બનાવી ને મુઠિયા ના આકાર આપી ને સ્ટીમ પ્લેટ મા બાફવા મુકી ને 20મીનીટ બાફી ને કુક કરો.

  4. 4

    20મીનીટ પછી ટુથપીક થી ચેક કરી લો જો ટુથપીક કલીન ના નિકળે તો ફરી 5મીનીટ બફાઈ જવા દો. પછી ઠંડા પડે પીસ કાપી લો

  5. 5

    કઢાઈ મા તેલ ગરમ કરી ને રાઈવ,તલ,લીલા મરચા ના વઘાર કરી ને મુઠિયા ના પીસ નાખી ને શેકી ને. પ્લેટ મા નિકાળી ને સર્વ કરો

  6. 6

    તૈયાર છે"મલ્ટી ગ્રેઈન દુધી ના મુઠિયા જે ટેસ્ટી ભી હૈ ઔર હેલ્ધી ભી હૈ"

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes