ચટણી (Chutney Recipe in Gujarati)

Trupti Mankad
Trupti Mankad @cook_26619568

ચટણી (Chutney Recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
ચાર વ્યક્તિ માટ
  1. 1 નંગમૂળા ના પાન
  2. 1 નંગલીલા કાદા ના પાન (નીચેના)
  3. પાંચ-છ અજમાવી ના પાન
  4. 1 નાની વાટકીકોથમીર
  5. દસ-બાર લીમડાના પાન
  6. 2લીલા મરચા
  7. 1નાનો ટુકડો આદુ
  8. ચાર-પાચ કળી લસણ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 1 ચમચીલીંબુનો રસ
  11. 1એકદમ નાખી ડુંગળી 1

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    મૂળા ના પાન,લીલી ડુંગળી ના પાન,અજમો ના પાન,કોથમીર ને પાણીમાં બરોબર સાફ કરી. સમારી થેવા.

  2. 2

    ચટણીપોટ મા ઉપર ની બધી વસ્તુ લેવી. તેમા આદુ-મરચા,લસણ,સમારેલી ડુંગળી,લીમડાના પાન,મીઠું સ્વાદ મુજબ,લીંબુ નો રસ નાખી મિક્સરમાં જીણી વાટી લેવી.

  3. 3

    ચટણી બરોબર તૈયાર કરી. એક ડબ્બીમાં ભરી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti Mankad
Trupti Mankad @cook_26619568
પર

Similar Recipes