બાર્બિક્યૂ ચીલી ઈડલી(Barbecue chilli idli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઈડલી ના ખીરા માંથી ઇડલી બનાવવી. તેને ઠંડી કરવી.
- 2
ઈડલી ને ઠંડી થયા પછી ચાર પીસમાં કાપીને ધીમા તાપે કડક ફ્રાય કરવી. એકદમ સરસ લાલ કલર આવે ત્યાં સુધી ફ્રાય કરવા દેવી..
- 3
કડક ફ્રાય કરી પ્લેટમાં કાઢી લેવી. એકલી ફ્રાય ઈડલી પણ ચટણી જોડે બહુજ સરસ લાગે છે.
- 4
આદુ મરચા લસણ ડુંગળી ગ્રીન કેપ્સિકમ લાલ કેપ્સીકમ ને કાપવું, થોડા લીલા ધાણા પણ કાપવા
- 5
હવે એક પેનમાં ઓલિવ ઓઇલ ગરમ કરીને આદુ-મરચા-લસણની ડુંગળીને સાંતળવું
- 6
પછી એમાં લીલા કેપ્સિકમ લાલ કેપ્સિકમ બાર્બિક્યૂ સોસ ચીલી સોસ કેચ અપ વ્હાઈટ વિનેગર સોયા સોસ નાખીને બરાબર મિક્સ કરવું. બાર્બિક્યૂ સોસ ટેસ્ટ માં સ્વીટ હોવાથી ઓછો યા વધાર નાંખી શકો છો. મે pizzahut માંથી આવેલો સોસ વાપર્યો છે.
- 7
પછી એમાં ઈડલી નાખીને બરાબર મિક્સ કરવું, થોડું લાલ મરચું અને ખાંડ ઉમેરવી, ઉપરથી ધાણા નાખીને સર્વ કરવું
- 8
હવે બાર્બિક્યૂ ચીલી ઈડલી સર્વ કરવા માટે રેડી છે
- 9
ફ્રેન્ડસ મારી રેસિપી જરૂર થી બનાવજો અને લાઈક કરજો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન ઈડલી
ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસીપી#Parસેઝવાન ઈડલી ફટાફટ બની જાય છે અને બાળકો ની સાથે બધા ની પ્રિય હોય છે. Arpita Shah -
-
ઈડલી ચીલી (Idli Chilli Recipe In Gujarati)
આજે મે ઈડલી ચીલી બનાવ્યા છે.આ વાનગી ચાઇનીઝ મંચુરિયન જેવી જ છે.ટેસ્ટ પણ થોડો એવો જ છે.પણ બહું ટેસ્ટી બને છે.જરૂર થી બનાવજો.#ટ્રેડિંગ Hetal Panchal -
સોયા ચીલી ઈડલી ટકાટક (Soya Chili Idli Takatak Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindia#cookpadgujarati#leftover Keshma Raichura -
-
ઈન્ડો ચાઈનીઝ ચિલી ઈડલી(Indi Chinese chilli idli recipe in Gujarati)
આ રેસિપીમાં મે ઈડલી અને કેપ્સિકમનો ઉપયોગ કરીને એક હેલ્ધી રેસીપી ક્રિએટ કરી છે.. Rita Gajjar -
ઈડલી ચીલી
#ડીનરઈડલી વધુ બની હતી તો એમાંથી ઈડલી ચીલી પણ બનાવી દીધી. અને બધા ને બહુ ભાવી. એકદમ સરળ રીત છે તમે પણ જરૂર ટ્રાય કરજો Sachi Sanket Naik -
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)
#TT3 Post 2 આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week -1સ્ટાર્ટર રેસીપી ચેલેન્જવસંત મસાલા નાં કાશ્મીરી મરચાં નો ઉપયોગ કરી મંચુરિયન બનાવાયા છે. આખું વર્ષ હું વસંત મસાલા જ વાપરું છું અને તેની ગુણવત્તા ખુબ જ સરસ હોય છે અને તેની સુગંધ ખુબ જ સરસ હોય છે. Arpita Shah -
-
-
ઈડલી ચીલી ડ્રાય (Idli Chili Dry Recipe In Gujarati)
આ ઈડલી ચીલી ડ્રાય મે ઇન્સ્ટન્ટ બનાવ્યું છે. મે Mtr ની રવા ઈડલી પ્રીમિકસ ની ઈડલી બનાવી ચાઇનીઝ ટચ આપી વઘારી છે. જે ખુબ ઝડપથી બની જાય છે. Hetal Chirag Buch -
-
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#MFF (મોનસૂન રેસીપી) Amita Soni -
-
ચીલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles recipe in Gujarati)
#GA4#week24#garlic#noodles જે લોકો થોડું તીખું ખાવાનું પસંદ કરતા હોય છે તેના માટે આ એક પરફેક્ટ રેસીપી છે. ચીલી અને ગાર્લિક બંને નો સ્વાદ થોડો તીખો હોય છે છતાં પણ બંનેના કોમ્બિનેશનથી બનતી આ વાનગી ખુબ જ સ્વાદિષ્ટ બને છે. ચીલી અને ગાર્લિક સિવાય આ વાનગીમાં વેજિટેબલ્સ અને નુડલ્સ પણ ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
-
-
-
-
તંદૂરી ઈડલી (Tandoori Idli Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujarati#LO Unnati Desai -
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મેં તમારા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Falguni Shah -
ઈડલી ચીલી ફ્રાય (Idli Chili Fry Recipe In Gujarati)
#ffc6આપણે પનીર ચીલી ફ્રાય તો બનાવતાં જ હોઈએ , અહીં મેં થોડું ફ્યુઝન કરી પનીર ની જગ્યાએ ઈડલી ઉમેરી ને ઈડલી ચીલી ફ્રાય બનાવ્યું છે.બહુ જ મસ્ત બન્યું , તમે પણ બધા ટ્રાય કરજો. Kajal Sodha -
પનીર ચીલી ડ્રાય(paneer chilli dry recipe in gujarati)
યમ્મી પનીર ચીલી ડ્રાય બનાવું ઇઝી અને ટાઈમ પણ ઓછો અને સૌની ફેવરેટ ડીસ Krishna Vaghela -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ