પનીર એન્ડ પોટેટો ચીલી (Paneer & Potato Chilli Recipe In Gujarati

Khushbu Sonpal @khushi_13
પનીર એન્ડ પોટેટો ચીલી (Paneer & Potato Chilli Recipe In Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર અને પોટેટો ના પીસ કરી લો મેં અહીં હોમ મેડ પનીર લીધું છે તમે રેડી પણ લઈ શકો છો
- 2
પનીર અને પોટેટો ને corn flour મા મિક્સ કરી બે મિનિટ રહેવા દો અને પછી તેને તેલમાં તળી લો ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી
- 3
હવે એક પેનમાં તેલ મૂકી આદુ લસણ નાખી સાંતળી લો ત્યારબાદ તેમાં કાંદા એડ કરી એને પણ સાતલી તેમાં બધા સોસ એડ કરી બરાબર મિક્સ કરી લો ત્યારબાદ તેમાં પનીર અને પોટેટો ના પીસ એડ કરી બરાબર મિક્સ કરી લો પાંચ મિનિટ એમ જ કુક થવા દો તો તૈયાર છે પનીર એન્ડ પોટેટો chilli
- 4
ગરમ ગરમ સર્વિંગબાઉલમાં કાઢીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર(paneer chilli dry recipe in Gujarati)
#goldenapron3#week18#chilli Nita Mavani -
પનીર ચીલી (Paneer Chilli Recipe in Gujarati)
#GA4#Week6#Paneerપનીર જો ધરમાં હોય તો ઝડપથી બની જાય એવી આ વાનગી છે. પનીર દરેકને પ્રિય હોય છે. Urmi Desai -
હની ચીલી પોટેટો (Honey Chili Potato Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં બધા ને લગભગ ચાટ, સમોસા, પાણીપુરી એવું જ યાદ આવે છે પણ આજે મેં બાળકો નું ફેવરિટ અને અત્યાર ની મોસ્ટ ટ્રેન્ડિંગ રેસીપી હની ચીલી પોટેટો મેં બનાવી છે તો ચાલો.... Arpita Shah -
-
પનીર ચીલી(Paneer Chilly Recipe in Gujarati)
#GA4#week6# paneer પનીર એ બાળકો ને અને બધા ને પસંદ હોય છે પનીર ચીલી મારી દીકરી ને બહુ ગમે છે પનીર ચીલી ટેસ્ટ મા પણ સરસ લાગે છે Bhagat Urvashi -
-
-
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મેં તમારા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Falguni Shah -
ચીલી પનીર (Chilli Paneer Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં આવી ચટાકેદાર વાનગી ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
-
પનીર ચીલી ડ્રાય (paneer chilli dry recipe in Gujarati)
#માઇઇબુક#post10#વિકમીલ1#સ્પાઈસી_તીખીdate18-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
પનીર ચીલી ગ્રેવી (Paneer chilli gravy recipe in Gujarati)
પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અથવા તો ગ્રેવી વાળા બંને રીતે બનાવી શકાય. પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે જ્યારે પનીર ચીલી ગ્રેવીને ફ્રાઈડ રાઈસ અથવા તો નુડલ્સ સાથે પીરસવામાં આવે છે. spicequeen -
-
-
-
પનીર ચીલી ડ્રાય
#RB1આ રેસીપી મારી દિકરીની ફેવરીટ છે.વારંવાર તેની માંગણી હોય જ કે મમ્મી આજે પનીર છે તો મને બનાવી દે. આજે મારી રેસીપી મારી વહાલસોયી દિકરી માટે... Deval maulik trivedi -
-
-
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મે પહેલી વખત બનાવી છે. અને મારા ઘરમા બધાને પસંદ આવી છે. "આભાર કૂકસ્નેપ" URVI HATHI -
-
પનીર નુડલ્સ રોલ(Paneer Noodles Roll Recipe in Gujarati)
#GA4#week6#sejvan paneer noodles roll Shruti Unadkat -
-
ડ્રેગન પોટેટો
#EB#Week12બધા બાળકો ને પ્રિય જ હોય છે પણ ડ્રેગન પોટેટો તો મોટા ને પણ ભાવતા જ હોય છે.આ એક ચાયનીઝ ડીશ છે અને આજે મેં પણ ફટાફટ બની જાય તેવી સરળ રીતે બનાવી છે. Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13894428
ટિપ્પણીઓ (10)