રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબી મુલા ટમેટા અને ડુંગળી ધોઈને સાફ કરી લો
- 2
પછી કોબી મુલા ટમેટા અને ડુંગળી ઝીણી સમારીને તેમાં મીઠું અને જીરું અને તીખા નાખી મિક્સ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ સલાટ
- 3
આ સલાટ શિયાળામાં ખાવાથી શરીરમાં બહુ ફાયદાકારક છે તે બધી જ ડિસ સાથે સવ કરાયછે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોબીનુ સલાડ(Cabbage salad recipe in Gujarati)
#GA4#Week14#શિયાળામાં સલાડ ખાવાથી હેલ્ધી....... Chetna Chudasama -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14241556
ટિપ્પણીઓ