સલાડ (Salad Recipe in Gujarati)

paresh p
paresh p @cook_22226971
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
3 વ્યક્તિ માટે
  1. 1કોબી
  2. 2ગાજર
  3. 2ટામેટા
  4. 2કાકડી
  5. 1ડુંગળી
  6. 2 ચમચીચાટ મશાલો
  7. સ્વાદાનુસાર મીઠું
  8. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કોબી ગાજર ટામેટા લો ત્યાર બાદ કોબી ગાજર ને ખમણી લો.

  2. 2

    ત્યાર બાદ કાકડી અને ડુંગળી ની છાલ ઉતારી લો ને તેને ગોળ પતીકાં કરી લો ને ઍક પ્લેટ લો.

  3. 3

    હવે એ પ્લેટ મા ખમળેલિ કોબી લો ને તેનુ ઍક લેયર કરો ત્યાર બાદ ગાજર નું લેયર કરો.

  4. 4

    પછી ઍક સ્લયાસ કાકડી અને ઍક સ્લયાસ ટામેટા ની કરો અને ડુઘણી ની સ્લયાસ ને વચ્ચે રાખી દો.

  5. 5

    હવે તેની ઉપર ચાટ મશાલો મીઠું અને કોથમીર થી ગાર્નીશ કરો લો તૈયાર છે સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
paresh p
paresh p @cook_22226971
પર

ટિપ્પણીઓ

Similar Recipes