ડ્રાઇફુટ લાડુ(Dryfruit ladoo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દેશી ખજુર ના ઢળીયા કાઢી લો. પેનમાં ઘી મુકી ખજુર સેકી લો.
- 2
તળેલો ગુંદ,ટોપરાનું ખમણ,ડ્રાઇફુટ ના ટુકડા ઉમેરી બધું બરાબર મીક્ષ કરી લેવું. નાન નાના લાડુ બનાવી ટોપરાના ખમણ થી કોટ કરી લેવા. તો તૈયાર છે આપણાં શિયાળા માટે ના સ્પેશિયલ ખજુર લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ડ્રાયફ્રૂટ ડેટ્સ લાડુ (Dryfruit Dates Ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Dryfruit dates ladoo Bhumi R. Bhavsar -
-
ખજૂર ડ્રાયફ્રુટ પાક લાડુ (Khajoor Dryfruit Paak Ladoo Recipe In Gujarati)
#KS2#cookpadgujarati#cookpadindiaશિયાળા માં ખજુર અને સૂકા મેવા ના સેવન ના લાભ આપણે સૌ જાણીએ છીએ. લોહતત્વ અને શક્તિ ના ભંડાર એવા ખજૂર માં કુદરતી મીઠાશ હોય છે જેથી અલગ થી ખાંડ -ગોળ ની જરૂર નથી પડતી. સાથે સૂકા મેવા ભેળવવાથી વધુ પૌષ્ટિક ની સાથે સ્વાદિષ્ટ પણ બને છે. Deepa Rupani -
-
ડ્રાય ફુટ લાડુ(DryFruit ladoo recipe in Gujarati)
#GA4#Week14#ladu શિયાળાની ફૂલગુલાબી ઠંડી હોય અને એમાં પણ આવા ડ્રાય ફુટ લાડુ હોય કેજે પગમાં ગોઠણ ના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે. જેને પણ ગોઠણના ઘસારો હોય તે વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે. Nila Mehta -
-
-
ખજુર ડ્રાયફ્રુટસ લાડુ (Khajoor Dryfruits Ladoo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiમેં આ રેસીપી સંગીતાબેન વ્યાસ ની રેસીપી ને ફોલો કરી બનાવ્યા છે..... Thanks My Dear Friend sangitaben Ketki Dave -
-
-
-
-
-
મીક્સ ડ્રાયફ્રુટ લાડુ (Mix Dryfruit ladoo Recipe in Gujarati)
#કૂકબુક#Mycookpad Recipe Ashlesha Vora -
-
ડ્રાય ફ્રૂટ પાક(Dryfruit Pak Recipe in Gujarati)
#MW1#GA4#WEEK9#DRYFRUITSશિયાળા માં ઠંડી હોય એટલે શરીર માં ગરમાટો લાવા માટે ઇમ્મુનીટી બૂસ્ટર તરીકે આ ખાવાના ઉપયોગ માં લઇ શકાય Bhavana Ramparia -
-
-
-
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
શિયાળામાં ખજૂર ને ઘી અને સૂકા મેવા સાથે ખાવા ની મજા જ કઈ અલગ છે. સ્વાસ્થ્ય માટે ખૂબ સારું કામ કરે છે. જેને લાંબો સમય સુધી સાચવી શકી છે. Chhatbarshweta -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14269494
ટિપ્પણીઓ