અડદિયા નાં લાડુ (Adadiya Ladoo Recipe In Gujarati)

Tila Sachde
Tila Sachde @Tila_3101

#VR

અડદિયા નાં લાડુ (Adadiya Ladoo Recipe In Gujarati)

#VR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો અડદનો કરકરો લોટ
  2. 1વાટકો દળેલી ખાંડ
  3. 1 ચમચીકિસમિસ
  4. 1 ચમચીકાજુના ટુકડા
  5. 1 ચમચીબદામ ના ટુકડા
  6. 1 ચમચીપિસ્તા ના ટુકડા
  7. 1 ચમચીસુઠ પાઉડર
  8. 1પેકેટ અડદિયા નો મસાલો
  9. 2 ચમચીફોલેલી ખજૂર
  10. 4 ચમચીતળેલો ગુંદ
  11. 4 ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈમાં ઘી ગરમ મૂકો

  2. 2

    ઘી ગરમ થાય એટલે લોટની ગોલ્ડન બ્રાઉન શેકી લો

  3. 3

    હવે તેમાં મલાઈ ઉમેરો પાંચ મિનિટ માટે શેકાવા દો

  4. 4

    હવે ગેસ બંધ કરી અને બાકીની બધી સામગ્રી એડ કરી દો

  5. 5

    પાંચથી સાત મિનિટ પછી હાથેથી લાડુ વાળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tila Sachde
Tila Sachde @Tila_3101
પર

ટિપ્પણીઓ

Similar Recipes