રાંધવાની સૂચનાઓ
- 1
બી વગર નો ખજુર લઈ મીકસી મા ક્રશ કરો
- 2
બધાજ ડ્રાયફુટ ને અધકચરા વટી લો પેન મા ઘી ગરમ કરી ડ્રાયફુટ ને થોડા શેકી લો
- 3
પેન મા ગરમ કરેલ ઘી મા ખજુર ઉમેરી મિકસ કરો બન્ને મિકસ થાય પછી ડ્રાયફુટ ઉમેરી હલાવી બધુ એક સરખુ મિકસ કરી ડીશ મા લઈ થોડુ થંડુ થવા દો
- 4
ત્યાર બાદ તેનો રોલ બનાવી ઉપર ખસખસ નાખી તમારા મન પસંદ સેપ મા લાડુ બનાવો મે અહીયા લંબગોળ લાડુ બનાવીયા છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ડ્રાયફ્રૂટ ડેટ્સ લાડુ (Dryfruit Dates Ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Dryfruit dates ladoo Bhumi R. Bhavsar -
-
-
-
-
ખજુર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#GA4 #week14 (dates and dryfruits instant ladoo recipe in gujarati) Monal Thakkar -
ખજુર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#DTR ખાંડ ફી્ હોવાને કારણે નવા વષૅ મા બધાં મોં મીઠું કરી શકે તેવા પ્રોટીન વિટામિન હિમોગ્લોબીન વધારે નારા તો મે પણ બનાવ્યા તમે પણ બનાવો. HAPPY NEW YEAR🎉🎊 HEMA OZA -
-
-
-
-
-
-
ખજુર ડ્રાયફ્રૂટ મોદક(Khajur Dryfruit modak Recipe in Gujarati)
#cookpadTurns4બધા ડ્રાયફ્રૂટ બાળકો ને ખવડાવવા થોડા અઘરા છે તો મે બાળકો ને ભાવે એવા બધા ડ્રાયફ્રૂટ સાથે મોદક બનાવ્યા જેથી બધા હોશે ખાઈ શકે. Avani Suba -
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#MBR2#Week2#My best recipe of 2022(E Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા બનાવી શેર કરી આજે હું મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી" એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુ" ની રેસીપી બનાવીને શેર કરું છું આ મારી ફેવરિટ રેસીપી છે Ramaben Joshi -
-
-
-
-
તલ-ડ્રાયફ્રુટ ના લાડુ (Til-Dryfruit Ladoo Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery#CookpadIndia#Cookpad#Cookpadgujaratiકોઇપણ ખાણીપીણી વસ્તુમાં તલનું ખૂબ મહત્વ હોય છે. તલ ખાવાથી અનેક લાભ થાય છે. તલથી શરીરને ઉર્જા મળે છે અને તલના સેવનથી માત્ર પેટના રોગો જ નહીં પણ બીજા ઘણા રોગોમાં પણ મટી શકે છે. તલમાં ઘણા પ્રકારના પ્રોટીન જેમ કે કેલ્શિયમ ,આયરન ,ઓક્જેલિક એસિડ ,એમીનો એસિડ ,પ્રોટીન , વિટામિન બી ,સી અને ઈ ઘણી માત્રામાં હોય છે. આ સાથે જ શ્વાસ ચઢવો ,જલ્દી વયસ્ક દેખાવવુ વગેરેમાં પણ લાભ થાય છે તલ ની તાસીર ગરમ હોવાથી ઠંડી મા ફક્ત તલ માંથી પણ ઘણી વસ્તુઓ બને છે.એમાંથી મે આજે તલ મા થોડાં ડ્રાયફ્રુટ ઉમેરી ગોળ નો ઉપયોગ કરી લાડુ બનાવ્યાં છે. Komal Khatwani -
-
-
-
-
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#GA4 #Week9આ ડ્રાયફ્રુટ લાડુ માં ખૂબ પ્રોટીન અને વિટામિન છે, એટલે મારા ઘરમાં વારંવાર બનાવું છું rachna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14255857
ટિપ્પણીઓ (6)