ગુંદ અને કાટલુંના લાડુ (Gund and katlu ladoo recipe in Gujarati)

Monali Dattani @Monali_dattani
ગુંદ અને કાટલુંના લાડુ (Gund and katlu ladoo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયામાં કાજુ, બદામ અને ખસખસ ને રોસ્ટ કરી લો. ઠંડા થાય એટલે મિક્ષર જારમાં લઇ ક્રશ કરી લો.
- 2
એ જ લોયામાં ઘી નાખી ગુંદ તળી લો અને પછી એમાં જ સુકી ખારેકનો પાઉડર શેકી લો. તેમજ ગુંદને વાટકીથી ક્રશ કરી લો.
- 3
એક તપેલીમાં દૂધ નાખો. થોડું ગરમ થાય એટલે ગોળ નાખો. ગોળ મેલ્ટ થાય અને કલર બદલાય ત્યાં સુધી ધીમી આંચે થવા દેવું.
- 4
હવે લોયામાં ક્રશ કરેલો ગુંદ, સુકી ખારેકનો પાઉડર, સૂંઠ પાઉડર, ગંઠોળા પાઉડર, કાજુ-બદામનો પાઉડર, કાટલું, ખસખસ, કોકોનટ છીણ આને ગોળ વાળુ મિશ્રણ નાખી સરખું મિકસ કરી લો.
- 5
હથેળીમાં થોડું ઘી લગાવી લાડું વાળી લો અને ખસખસ તેમજ પીસ્તાની કતરણ લગાવી સજાવી લો. તો તૈયાર છે ગુંદ અને કાટલાના લાડું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
ગુંદ ની પેદ(Gund Pend Recipe In Gujarati)
#GA4 #Week 15મારા બાળકો આ રેસિપી ને ફજ સમજી ને ખાય છે😄Sonal chotai
-
-
-
-
ગુંદ સૂંઠના લાડુ (Gund Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#Laddo#WinterSpecial#ImmunityBooster#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
-
-
-
-
કાટલું(Katlu recipe in Gujarati)
#MW1કાટલાં નો પાકશિયાળા માં ખવાતી અને શરીર ને પોષણ આપતી શ્રેષ્ઠ વાનગી Alpa Jivrajani -
-
-
-
-
-
-
-
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#churmaladu#ladu#ladoo#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
-
કાટલું(Katlu Recipe in Gujarati)
#MW1#શિયાળો આપણે ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન અને એમાં પણ શિયાળામાં તો અનેકવિધ ના શાકભાજી, બધા ડ્રાયફ્રૂટ્સ, અને ખાસ કરીને એમાં પણ ઘીનો ઉપયોગ સૌથી વધુ કરીએ છીએ.. જેટલું ઘી આ શિયાળાના મહિનાઓમાં ખવાતું હોય તેનાથી 1/2 પણ બાકીના મહિનાઓમાં ખવાતું નથી.... અને એટલે જ કહેવાય છે ને કે જેનું તન સારું તેનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે..... આ કાટલું આપણા ગુજરાતમાં સ્ત્રીઓને પ્રેગ્નન્સી પછી પણ ખવડાવવામાં આવે છે કે જેથી તેને અને પૂરતા પ્રમાણમાં ધાવળ મળી રહે... કેમ સાચું ને.. તો ચાલો નોંધી લઇ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ડ્રાયફ્રૂટ ડેટ્સ લાડુ (Dryfruit Dates Ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Dryfruit dates ladoo Bhumi R. Bhavsar -
-
મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati)
શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને અને આખું વરસ સ્વસ્થ રહેવા માટે આપણે પાક ખવાતો હોય છે. આજે મેં મેથીના લાડુ બનાવ્યા છે.#GA4#Week14#Ladoo#મેથીના લાડવા Chhaya panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14241179
ટિપ્પણીઓ (12)