ડ્રાયફ્રુટ બોલ(Dryfruit ball Recipe in Gujarati)

Madhuri Dhinoja
Madhuri Dhinoja @Madhuri
Rajkot

ડ્રાયફ્રુટ બોલ(Dryfruit ball Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
  1. 2 કપપોચો ખજૂર
  2. 1/2 કપકાજુના ટુકડા
  3. 1/2 કપબદામના ટુકડા
  4. 1/2 કપકિસમિસ
  5. 1/2 કપમાવો
  6. 1/4 કપઅખરોટ ના ટુકડા
  7. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખજૂર ને ઝીણો સમારી લેવો. બધા જ ડ્રાયફ્રુટ ને ઝીણા કટિંગ કરી લેવા. એક કઢાઈમાં એક ચમચી ઘી ગરમ કરી મીડીયમ તાપે ડ્રાય ફુટને ઘીમાં શેકી લેવા.

  2. 2

    બધા ડ્રાયફ્રુટ સેકાઈ કાઇ જાય પછી કડાઈમાં થી કાઢી પાછું એક ચમચી ઘી ગરમ કરવા મુકો તેમાં સમારેલો ખજૂર નાખીને શેકવો.

  3. 3

    ખજૂર શેકાઈ જાય એટલે બધું એક રસ મિશ્રણ બની જશે તેમાં બધા ડ્રાયફ્રુટ ઉમેરો પછી માવો નાખી એક મિનિટ માટે તેને કડાઈમાં મીડીયમ તાપે હલાવવું.

  4. 4

    મિશ્રણ ઠંડું પડે પછી તેના નાના-નાના બોલ બનાવી લેવા રેડી થયેલ ડ્રાયફ્રુટ ખજૂર બોલ ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuri Dhinoja
પર
Rajkot

Similar Recipes