રોટલી નુ ચુરમુ (rotli churmu recipe in Gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

રોટલી નુ ચુરમુ (rotli churmu recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. મોણ માટે તેલ
  3. 1/4 વાટકીઘી
  4. 1/4 વાટકીગોળ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    લોટ મા મોણ નાખી બાંધી લેવો. તેને કુણ આવવા માટે થોડી વાર રાખી દેવો

  2. 2

    તાવડી મા રોટલી બનાવી લેવી.

  3. 3

    તેના કટકા કરી લેવા. પછી તેમાં ગોળ અને ઘી ઉમેરી એકદસમ ચોળી લેવું. જેટલું ઘી પસંદ હોય ઉમેરી શકાય.

  4. 4

    ગરમાગરમ ચુરમુ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

Similar Recipes