ગાજર ઓટસ કેક(Carrot Oats Cake Recipe in Gujarati)

Zankhana Desai
Zankhana Desai @cook_27861419

ગાજર ઓટસ કેક(Carrot Oats Cake Recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૧ કીલો
  1. ૧ વાટકીઓટસ પાઉડર
  2. ૧વાટકી નો લોટ
  3. ૧ વાટકીગોળ નો પાઉડર
  4. ૧/૨ કપઑઇલ
  5. ૧/૨ કપદહીં
  6. ૧ વાટકીમીલ્ક
  7. ૧ ચમચીફ્લેક્સ સિડ પાઉડર(૧૦ મીનીટ પલળી રાખવું)
  8. ગાજર છીણેલા
  9. ૧ નાની ચમચીબેકિંગ પાઉડર
  10. ૧ નાની ચમચીબેકિંગ સોડા
  11. 1 ચમચીકાજુ, બદામ, કાળી દ્રાક્ષ કાપેલા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ઓઇલ થી કેક ટીન ને ગ્રીસ કરો.કડાઈ ને ગરમ કરવા મૂકો ૧૦ મીનીટ માટે.

  2. 2

    વેટ વસ્તું ને મિક્સ કરી લો.

  3. 3

    ડ્રાય વસ્તુ મિક્સ કરો.

  4. 4

    બરાબર મિક્સ થાય પછી ડ્રાય ફ્રુટ ને ગાજર નાંખી મિક્સ કરો.

  5. 5

    મિશ્રણ જાડું લાગે તો મિલ્ક નાંખી હલાવો.

  6. 6

    કેક ટીન માં નાંખી ટેપ કરી કડાઈ માં મુકી દો.

  7. 7

    ૩૦ થી ૩૫ મિનીટ લાગશે.

  8. 8

    કેક ઠડી થાય પછી કાઢી લઇ તમને ગમતું ડેકોરેશન કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zankhana Desai
Zankhana Desai @cook_27861419
પર

Similar Recipes