ફ્રુટ કેક (Fruit Cake Recipe In Gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

ક્રિસમસ આવી રહ્યું છે તો ક્રિસમસ સ્પેશ્યલ પ્લમ કેક બનાવવી જોઈએ ને
#CCC

ફ્રુટ કેક (Fruit Cake Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

ક્રિસમસ આવી રહ્યું છે તો ક્રિસમસ સ્પેશ્યલ પ્લમ કેક બનાવવી જોઈએ ને
#CCC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ચાલીસ મિનિટ
૪ વ્યક્તિઓ માટે
  1. ૧ કપમેંદો અથવા ઘઉંનો લોટ
  2. 3/4 કપબ્રાઉન સુગર
  3. મિક્સ ફ્રૂટ એન્ડ નટ
  4. કિસમિસ કાજુ, બદામ અખરોટ જરદારૂ કાળી દ્રાક્ષ
  5. તૂટી ફ્રૂટી ખજૂર ક્રેનબેરી
  6. 1 કપજેટલો ઓરેન્જ નો જ્યુસ
  7. ૧/૪ ટીસ્પૂનબેકિંગ સોડા
  8. ચપટીતજનો પાઉડર
  9. ચપટીજાયફળ પાઉડર
  10. 2 ટેબલ સ્પૂનજેટલું પાણી
  11. ચપટીઇલાયચી પાઉડર
  12. હાફ ટેબલ ચમચી કોકો પાઉડર
  13. ૧/૪ કપબટર
  14. ૧/૨ ટીસ્પૂનબેકિંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

ચાલીસ મિનિટ
  1. 1

    એક બાઉલમાં ઓરેન્જ જ્યુસના તેમાં બધા જ ફ્રૂટ્સ અને નટસ મેરીનેટ કરો ઓછામાં ઓછું બે થી ત્રણ કલાક સુધી

  2. 2

    ઑવર નાઇટ મેરીનેસન સારું રિઝલ્ટ આપે છે

  3. 3

    એક પેનમાં બ્રાઉન ખાંડ લઈ તેને કેરેમલાઇઝ કરી બે મોટી ચમચી પાણી એડ કરું

  4. 4

    ત્યારબાદ તેમાં મેરીનેટ કરેલા fruits એડ કરો

  5. 5

    ત્યારબાદ સ્વાદ અનુસાર ઇલાયચી જાયફળ અને તજનો પાઉડર એડ કરો

  6. 6

    હવે તેમાં એક કપ જેટલો ઘઉંનો લોટ એડ કરો અહીં તમે પોણો કપ ઘઉં ના લોટ સાથે પાકપ જેટલા ઓટ્સ પણ લઈ શકો છો

  7. 7

    ત્યારબાદ તેમાં બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને કોકો પાઉડર મિક્સ કરી

  8. 8

    હવે કરેલા મોલ્ડ માં ભરી બેક કરો ઉપર ડ્રાયફ્રુટ્સ છાટી

  9. 9

    પ્રી હીટ કરેલા કુકરમાં કે ઢોકળીયા માં ૪૦-૫૦ મિનિટ બેક કરી સર્વ કરો

  10. 10

    આ કેક ઓવનમાં ૧૮૦' ડિગ્રી પર ૩૫-૪૦ મિનીટ બેક કરવાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

Similar Recipes