શુગર ફ્રી કેક (Sugar Free Cake Recipe in Gujarati)

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411

#GA4
#Week22
ડાયાબીટીસ ના પેસનટ પણ ખાય શકે અને વેટ લોસ મા કૈંક અલગ ખાવા ની ઇચ્છા થાય તો પણ ખાય શકાય છે એવે કેક

શુગર ફ્રી કેક (Sugar Free Cake Recipe in Gujarati)

#GA4
#Week22
ડાયાબીટીસ ના પેસનટ પણ ખાય શકે અને વેટ લોસ મા કૈંક અલગ ખાવા ની ઇચ્છા થાય તો પણ ખાય શકાય છે એવે કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr
10 pis
  1. 1 કપરાગી
  2. 1 કપઘઉં નો લોટ
  3. 1 કપગોળ
  4. 1/2બટર
  5. 1/2દુધ (જરૂર મુજબ)
  6. 1/2 કપદહીં
  7. 1 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  8. 1/2 ટીસ્પૂનબેકિંગ સોડા
  9. 3ટે.સ્પૂન કોકો પાઉડર
  10. કાપેલા ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

1 hr
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં દુધ, દહીં, ગોળ, બટર અને ડ્રાયફ્રુટ લઈએ બરાબર મિક્સ કરી ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો.

  2. 2

    હવે રાગી, ઘઉં નો લોટ અને કોકો પાઉડર, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ને બરાબર ચાળી લો. ત્યાર બાદ દુધ ના મિશ્રણ માં ઘઢા ના પડી એ રીતે મિક્સ કરી હલાવતા રહો. (જરૂર લાગી તો 2 થી 3 ટે.સ્પૂન દુધ નાખવું.. બહુ પાતળું ખીરું નહીં કરવું)

  3. 3

    હવે બરાબર મિક્સ કરી થોડા ડ્રાયફ્રુટ નાખી મિક્સ કરી લો.

  4. 4

    હવે એક કેક ના મોલ્ડ તેલ લગાવે બટર પેપર મૂકી કેક ના મિશ્રણ ને પથરી દો

  5. 5

    કેક ને પ્રી હિટ ઓવન 220c પર 25 થી 30 મિનિટ બેક કરી (કેક થઈ છે કે નહીં એ ચેક કરવા knife ને મદદ થી ચેક કરો) એકદમ ઠંડી થાય પછી તમારે મનપસંદ રીતે ડેકોરેશન કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
પર

Similar Recipes