શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથn એક બાઉલમાં ઘી નાખી તેમાં આખા મ મસાલા ઉમેરો. ૫છી ડુંગળી નાખી સાંતળો
- 2
ત્યાર બાદ તેમાં લસણ.આ દુ નાંખી સાંતળો પછી તેમા કાજુની પેસ્ટ ઉn્રી સાંતળો પછી તેમા હળદર.લાલ મરચુ પાઉડર નાખી હલાવો
- 3
ત્યાર બાદ તેમાં ટમેટાની પ્યુરી નાંખી મીઠું નાખી હલાવવું, ત્યાર બાદ તેમાં દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો
- 4
ત્યાર બાદ તેમાં થોડું ધાણાજીરું પાઉડર નાખી હલાવવું ત્યાર બાદ તેમાં મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરી તેમાં કસુરી મેથી ઉમેરી હલાવવું
- 5
ત્યાર બાદ તેમાં થોડું દૂધ અને ખાંડ ઉમેરી હલાવવું
- 6
ત્યાર બાદ તેમાં કિચન કિંગ મસાલો નાખી હલાવવું.તયાર બાદ તેમાં થોડું પનીર નાખી હલાવવું ત્યાર બાદ તેને ગરમા ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
#GA4#Week17#ShahiPanirપનીર એ આજકાલ સહુનુ પ્રિય બની ગયું છે ..પનીર નું શાક આપણે ઘણી રીતે બનાવીએ છીએ... મખમલી પનીર અને શાહી પનીર વચ્ચે વધારે તફાવત નથી... શાહી પનીર માં આપણે ગ્રેવીમાં કાજુ બદામનો અને બટર નો ઉપયોગ કરીએ અને થોડું એને વધારે reach બનાવી સાથે દહીં પણ ઉમેરી છીએ .... Hetal Chirag Buch -
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4 #Week17કુટુંબ મા સૌ કોઈ ને ભાવતી પનીર ની વાનગી,ઘરે એટલું ટેસ્ટી બને છે કે બાર નું હવે ભાવતું જ નથી. Neeta Parmar -
-
-
-
-
-
-
-
અવધિ શાહી પનીર (Awadhi Shahi Paneer Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub Hetal Vithlani -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB# Week 11 વિકેન્ડ હોય એટલે બાળકો ની ફરમાઈશ પંજાબી શાક કે પછી ચાઈનીઝ બંને માથી એક મળે એટલે ખુશ તો આજે મેં એવી જ પંજાબી ડીશ બનાવી એટલે ઘર ના બધા ખૂબ જ ખુશ થયા Hiral Panchal -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#RC3#EB #week11ટામેટાં, કાશ્મીરી લાલ મરચું વાપરી પંજાબી શાક બનાવ્યુ. Avani Suba -
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11આજે મે શાહી પનીર ની સબ્જી બનાવી છે,આ સબ્જી ને તમે ખાઈ શકો છો,ખુબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બની છે,તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal -
-
શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
#GA4#WEEK17#બધા નુ ફેવરીટ****બધા pics નથી લેવાયા..કોઈ help મા નહોતુ**😀😀 Mrs Viraj Prashant Vasavada -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14385540
ટિપ્પણીઓ (5)