શાહી પનીર (Shahi Paneer Masala Recipe In Gujarati)

શાહી પનીર (Shahi Paneer Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઇ માં તેલ અથવા ઘી ગરમ કરો. તેમાં શાહી જીરુ, ડુંગળી, મરચી અને બધા ગરમ ખડા મસાલા કરો.
- 2
પછી તેમાં આદું, લસણની પેસ્ટ કરો.
- 3
એક વાટકી માં દહીં લ્યો. તેમાં હળદર, મરચું, ધાણા જીરુ, ગરમ મસાલા, શાહી પનીર મસાલા પાઉડર ઉમેરો. તેને બરાબર મીક્સ કરી લ્યો. દહીં મા સહેજ મીઠું કરો જેથી કરીને જ્યારે તેને પકાવો ત્યારે ફાટે નહીં.
- 4
ડુંગળી સતળાઇ જાય એટલે તેમાં દહીં નું મીશ્રણ ઉમેરો.
- 5
તેલ છુટ્ટુ પડે ત્યાં સુધી તેને સતત હલાવતા રેહવું.
- 6
ત્યારબાદ તેમાં કાજુ ના ટુકડા અને ટામેટાં ઉમેરો.
- 7
તેમાં બટર ઉમેરો.
- 8
હવે ટામેટાં ચડી જાય ત્યાં સુધી પકાવવું.
- 9
અલગ પેન માં તેલ ગરમ કરો. તેમાં આદું અને લીલી મરચી ના જુલીયન્સ સાથે પનીર ક્યુબ્સ શેલોહ ફ્રાય કરી લ્યો.
- 10
ગ્રેવી માટે તૈયાર કરેલ મીશ્રણને મીક્સર માં ક્રશ કરી પ્યૂરી બનાવી લ્યો. અને તેને ગાળી લ્યો (ઓપ્શનલ).
- 11
મેં અહીં પ્યૂરી બનાવા પહેલા ગરમ ખડા મસાલા કાઢી લીધા છે. અને પ્યૂરી ને ગાળી લીધી જેથી કરીને સ્મુધ ગ્રેવી બને.
- 12
હવે એક કડાઇ માં તેલ અને થોડું બટર ગરમ કરો.
- 13
તેમાં ખાંડ કરો. ખાંડ કેરેમેલાઇઝ થાય તેમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર કરી પ્યૂરી ઉમેરી લ્યો.
- 14
થોડીવાર પકાવવું અને તે પછી તેમાં ફ્રાય કરેલ પનીર ઉમેરો.
- 15
ત્યારબાદ તેમાં ક્રીમ ઉમેરો.
- 16
સ્વાદ અનુસાર મીઠું કરો અને થોડી કસૂરી મેથી કરો.
- 17
તેલ છુટ્ટુ પડે ત્યાં સુધી તેને પકાવવું.
- 18
તૈયાર છે શાહી પનીર. ગરમા ગરમ પરોઠા અથવા ફુલકા રોટી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી પનીર મસાલા (Shahi Paneer Masala Recipe In Gujarati)
ધાબા સ્ટાઈલ શાહી પનીર મસાલા#GA4#Week17 Zankhana Desai -
શાહી પનીર પુલાવ (Shahi Paneer Pulao Recipe In Gujarati)
શાહી પનીર એ મેજિક મસાલાથી બધા શાહી પનીર ની સબ્જી તો બનાવે જ છે પરંતુ આજે મેં એ મસાલાનો ઉપયોગ કરીને પુલાવ બનાવ્યા તો ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shilpa Kikani 1 -
-
-
શાહી પનીર(Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneerબિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ને સ્વાદવાળી શાહી પનીર ઘરે પણ આસાનીથી બની જાય છે..બસ થોડાક શાહી મુખ્ય ઘટકો પણ વાપરવાથી અને માપનું થોડુંક ધ્યાન રાખવાથી..તો તમે પણ ચોક્કસ બનાવો તાજી ને ટેસ્ટી શાહી પનીર સબ્જી..રેસીપીના નામમાં જ આમ તો બધું આવી જાય છે.ઘણા બધા શાહી, રોયલ, રીચ ઘટકો ઉમેરીને બનતી બહુ જ પ્રખ્યાત પંજાબી સબ્જી છે..કાજુ, ક્રીમ,પનીર, ઘી, ખડાં મસાલા, મસ્કા દહીંની રીચનેસ દરેક બાઇટમાં અનુભવાય અને જે ખાય એ બધાને ભાવે એવી...મારા દિકરાની સૌથી વધારે પસંદગીની સબ્જી છે...આવી સબ્જી મળે એટલે એમ પણ બે રોટલી વધારે ખાઇ લેવાય.. Palak Sheth -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#Shahipaneer#Post1પનીર નું નામ સાંભળતા જ આંખ સામે મસ્ત મલાઈદાર સોફ્ટ સોફ્ટ પનીર દેખાય છે.😋😋 બસ એ જ પનીર ને થોડા શાહી અંદાઝ માં બનાવી સર્વ કયૅા છે.જે બાળકો હોંશે હોંશે ખાય જાય છે. Bansi Thaker -
શાહી કાજુ પનીર (Shahi Kaju Paneer Recipe In Gujarati)
#GA4#Week17# શાહી પનીરલાજવાબ ટેસ્ટી શાહી કાજુ પનીર Ramaben Joshi -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBથીમ 11અઠવાડિયું 11#RC1#RC3શાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીરની એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર ખાસ કરી ને પાર્ટીઓ માં અને લગ્ન પ્રસંગ માં બનાવડાવામાં આવે છે. પણ આજે આપણે આ જ પનીર ની સમૃદ્ધ વાનગી ઘરે ઘરે બને છે . શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ પંજાબ ની સમૃદ્ધ ડીશ શાહી પનીર નું શાક.જેવું નામ છે તેવી જ શાહી વાનગીમાં વપરાતા તમામ મસાલા , ખાદ્ય પદાર્થ પણ એટલા જ શાહી ગુણોથી ભરપૂર છે ..આ દરેક મસાલાને કારણે પનીરની આ વાનગી વધુ સમૃદ્ધ બને છે .. Juliben Dave -
શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati)
#નોર્થ#પંજાબશાહી પનીર સબ્જી પંજાબી સબ્જી છે. આ સબ્જી માં મે ટામેટા, ડુંગળી, લસણ ,આદુ, મરચા કાજુ , મગજતરી ના બી અને શેકેલા પનીર નો ઉપયોગ કર્યો છે. આ સબ્જી સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. Parul Patel -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#cookpadgujarati શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneer શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
-
શાહી પનીર મસાલા (Shahi Paneer Masala Recipe In Gujarati)
#EB#week11શાહી પનીર એ પંજાબી વાનગીઓ માં સૌથી મોખરે સ્થાન ધરાવે છે પનીર ની આ સબ્જી પ્રસંગો માં મુખ્યત્વે જોવા મળે જ છે sonal hitesh panchal -
-
શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati)
#EB#Week11#Cookpadindia#cookpadguj#panjabisabjiશાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીર એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ શાહી પનીર નું શાક. Mitixa Modi -
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
આજે ડિનર માં બનાવ્યું શાહી પનીર, પરાઠા અને મસાલા પાપડ 🥰#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4 #Week17કુટુંબ મા સૌ કોઈ ને ભાવતી પનીર ની વાનગી,ઘરે એટલું ટેસ્ટી બને છે કે બાર નું હવે ભાવતું જ નથી. Neeta Parmar -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11શાહી પનીર ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. શાહી પનીર ની રીચ-ક્રીમી ગ્રેવી, સ્પાઇસીસ અને પનીર તેનો ટેસ્ટ શાહી બનાવે છે.શાહી પનીર ને પરાઠા, નાન કે લછછા પરાઠા સાથે ખવાય છે.લગભગ બધી રેસ્ટોરન્ટ માં પંજાબી મેનુ માં આ સબ્જી હોય છે. Helly shah -
શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
#GA4#Week17#ShahiPanirપનીર એ આજકાલ સહુનુ પ્રિય બની ગયું છે ..પનીર નું શાક આપણે ઘણી રીતે બનાવીએ છીએ... મખમલી પનીર અને શાહી પનીર વચ્ચે વધારે તફાવત નથી... શાહી પનીર માં આપણે ગ્રેવીમાં કાજુ બદામનો અને બટર નો ઉપયોગ કરીએ અને થોડું એને વધારે reach બનાવી સાથે દહીં પણ ઉમેરી છીએ .... Hetal Chirag Buch -
શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
#GA4#WEEK17#બધા નુ ફેવરીટ****બધા pics નથી લેવાયા..કોઈ help મા નહોતુ**😀😀 Mrs Viraj Prashant Vasavada -
લો કેલરી શાહી પનીર સબ્જી (Low Calorie Shahi Paneer Sabji Recipe In Gujarati)
#EBમેં લો કેલોરી શાહી પનીર ની રીત બતાવી છે જે હેલ્થી પણ છે અને ટેસ્ટી પણ Ami Sheth Patel -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11સમગ્ર દુનિયામાં પ્રખ્યાત અને અતિ લોકપ્રિય ડિશ શાહી પનીર...મિત્રો યાદ છે શાહી પનીર નામ કેમ પડ્યું ?? જૂના જમાનામાં શાહી પનીર માત્ર રાજા રજવાડા જ બનાવતા. માટે આ વાનગીનું નામ શાહી પનીર પડી ગયું. આજના સમયમાં ખાસ કરીને લગ્ન પ્રસંગમાં કે પાર્ટીઓમાં શાહી પનીર બનાવવામાં આવે છે. તો ચાલો આજે સ્વાદ માણીએ પંજાબની પ્રસિદ્ધ ડિશ શાહી પનીર નો. Ranjan Kacha
More Recipes
ટિપ્પણીઓ