શાહી પનીર મસાલા (Shahi Paneer Masala Recipe In Gujarati)

શાહી પનીર મસાલા (Shahi Paneer Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેનમાં તેલ લો તેમાં ટામેટા સાંતળો, ટામેટા થોડા ઢીલા પડે એટલે તેમાં ડુંગળી ઉમેરો,તેમાં લસણ - આદુ -મરચા, મીઠુ ઉમેરો અને તેને પાંચથી સાત મિનિટ સુધી ચઢવા દો પછી ગેસ બંધ કરી દો
- 2
મગતરી ના બી અને ખસખસને દસ મિનિટ પલાળી રાખો પછી તેની પેસ્ટ બનાવી લો,લસણ ની લાલ ચટણી બનાવી લો,પનીરના ટુકડા કરી લો,જાવંત્રી ના ફૂલ,બાદીયા,ઈલાયચી,મરીના દાણા,આખા ધાણા, મિક્સરમાં વાટીને મસાલો રેડી કરી લો
- 3
ડુંગળી અને ટામેટા ઠંડા થઈ જાય પછી તેની ગ્રેવી બનાવી લો, તેને ગાળી લો
- 4
પેનમાં તેલ મૂકો તેમાં રાઈ,જીરું, તમાલપત્ર,આખા લાલ મરચા, હિંગ,ઉમેરો,ગ્રેવી ઉમેરી બરાબર સાંતળી લો
- 5
પછી તેમાં લસણ -આદુ -મરચાની પેસ્ટ ઉમેરો તેમાં મગજતરી ના બી અને ખસ-ખસ ની પેસ્ટ ઉમેરો તેમાં બધા મસાલા લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ,અને મીઠું ઉમેરો પાંચ મિનિટ સાંતળવા દો
- 6
પછી એક વાસણમાં દહીં લો દહીમાં મરચું, મીઠું,ધાણાજીરૂ,ગરમ મસાલો ઉમેરી બરાબર વાટી લો અને આ દહીને ગ્રેવીમાં ઉમેરો પછી તેને ચાર થી પાંચ મિનિટ ચડવા દો
- 7
હવે તેમાં પનીરના ટુકડા સાંતળી ને ઉમેરો પછી તેમાં ક્રીમ, અને વાટેલો મસાલો ઉમેરો,
- 8
વઘારીયા માં તેલ અને ઘી બન્ને લો ગરમ થાય એટલે તેમાં લાલ ચટણી અને સહેજ પાણી ઉમેરી બે મિનિટ સાંતળી તેને શાકમાં ઉમેરી ઢાંકણ ઢાંકી દો
- 9
૨ થી ૩ મિનિટ પછી ઢાંકણ ખોલી બધું બરાબર મિક્સ કરી લો અને તેના પર કસૂરી મેથી ઉમેરો અને ગેસ બંધ કરી લો
- 10
શાહી પનીર ને સર્વ કરી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11શાહી પનીર ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. શાહી પનીર ની રીચ-ક્રીમી ગ્રેવી, સ્પાઇસીસ અને પનીર તેનો ટેસ્ટ શાહી બનાવે છે.શાહી પનીર ને પરાઠા, નાન કે લછછા પરાઠા સાથે ખવાય છે.લગભગ બધી રેસ્ટોરન્ટ માં પંજાબી મેનુ માં આ સબ્જી હોય છે. Helly shah -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11સમગ્ર દુનિયામાં પ્રખ્યાત અને અતિ લોકપ્રિય ડિશ શાહી પનીર...મિત્રો યાદ છે શાહી પનીર નામ કેમ પડ્યું ?? જૂના જમાનામાં શાહી પનીર માત્ર રાજા રજવાડા જ બનાવતા. માટે આ વાનગીનું નામ શાહી પનીર પડી ગયું. આજના સમયમાં ખાસ કરીને લગ્ન પ્રસંગમાં કે પાર્ટીઓમાં શાહી પનીર બનાવવામાં આવે છે. તો ચાલો આજે સ્વાદ માણીએ પંજાબની પ્રસિદ્ધ ડિશ શાહી પનીર નો. Ranjan Kacha -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11આ પંજાબી સબ્જી આપણે હોટેલ માં ઓર્ડર કરતા જ હોય છે તો એવા જ ટેસ્ટ ની સબ્જી મેં ઘરે બનાવી છે તો ચાલો એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું... Arpita Shah -
શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati)
#નોર્થ#પંજાબશાહી પનીર સબ્જી પંજાબી સબ્જી છે. આ સબ્જી માં મે ટામેટા, ડુંગળી, લસણ ,આદુ, મરચા કાજુ , મગજતરી ના બી અને શેકેલા પનીર નો ઉપયોગ કર્યો છે. આ સબ્જી સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. Parul Patel -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#cookpadgujarati શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
શાહી મટર પનીર મસાલા (Shahi Matar Paneer Masala Recipe in Gujarati)
#AM3#cookpadgujarati#restaurantstyle ખાસ કરીને પનીર એ પંજાબી સબ્જી માં ઉપયોગ માં લેવામાં આવે છે. પનીર ની કોઈ પણ સબ્જી નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. શાહી મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે. આપણે મટર પનીરની સિંપલ રેસિપી બનાવતા હોય જ છે, તો આજે મેં તેને થોડુંક ટ્વિસ્ટ સાથે બનાવ્યું છે. આ શાહી સબ્જી માં કાજૂની પેસ્ટ નાંખવામાં આવે છે, એવું કરવાથી આપનાં પનીરના શાકનો સ્વાદ વધુ ખિલી જશે અને એકદમ સબ્જી દેખાવ માં રીચ લાગશે. Daxa Parmar -
શાહી ચીલી પનીર (Shahi Chili Paneer Recipe In Gujarati)
Week3#ATW3 : શાહી ચીલી પનીર#TheChefStoryપંજાબી સબ્જી રેસીપી#PSR : શાહી ચીલી પનીરપંજાબી વાનગી નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં રેસ્ટોરેન્ટ સ્ટાઇલ શાહી ચીલી પનીર બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે તો તમે પણ જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો. Sonal Modha -
-
શાહી પનીર(Shahi paneer recipe in gujarati)
#નોર્થ #cookpadindia#cookpadgujratiનામ પ્રમાણે ગુણ એ બહુ જ બંધ બેસે છે આ વાનગી ને. શાહી પનીર એ નોર્થ ઈન્ડિયા ની બહુ જ ફેમસ સબ્જી છે.જેને આપણે સાંજે ડિનર માં લઈ શકીએ .મુઘલ સામ્રાજ્યમાં આ સબ્જી ની શોધ થય હતી ત્યારથી જ આપણા દેશ માં ખાસ કરીને નોર્થ ઈન્ડિયા (પંજાબ,હરિયાણા,જમ્મુ એન્ડ કાશ્મીર બધે જ બહુ જ પ્રખ્યાત છે).દરેક ખાસ પ્રસંગ માં જમણવાર માં આ સબ્જી હોય જ. Bansi Chotaliya Chavda -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek11ઓલ ટાઈમ ફેવરીટ પંજાબી સબ્જી. પંજાબી સબ્જી નો અસલ સ્વાદ માણવો હોય તો કોઈ ઢાબા માં જ .મેં પણ આજે ઢાબા સ્ટાઈલ શાહી પનીર ટા્ય કર્યું.... Shital Desai -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11આજે મે શાહી પનીર ની સબ્જી બનાવી છે,આ સબ્જી ને તમે ખાઈ શકો છો,ખુબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બની છે,તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek 11હેલો મિત્રો 🙋🙋પનીર માંથી બનતી રેસિપિ બનાવતા જ હશો તમે...!!આજે ટ્રાય કરો એક પંજાબી વાનગી, જેનું નામ છે. " શાહી પનીર" 😋 ❤️શાહી પનીર એ ટ્રેડિશનલ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે જે પનીર સ્પેશિયલ મસાલા પેસ્ટ અને ફ્રેશ ક્રીમ થી બને છે.😍આવી ગયું ને મો માં પાણી 😋તો ત્યાર છે "શાહી પનીર " ❤️ Archana Parmar -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneer શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati)
#EB#Week11#Cookpadindia#cookpadguj#panjabisabjiશાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીર એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ શાહી પનીર નું શાક. Mitixa Modi -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBથીમ 11અઠવાડિયું 11#RC1#RC3શાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીરની એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર ખાસ કરી ને પાર્ટીઓ માં અને લગ્ન પ્રસંગ માં બનાવડાવામાં આવે છે. પણ આજે આપણે આ જ પનીર ની સમૃદ્ધ વાનગી ઘરે ઘરે બને છે . શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ પંજાબ ની સમૃદ્ધ ડીશ શાહી પનીર નું શાક.જેવું નામ છે તેવી જ શાહી વાનગીમાં વપરાતા તમામ મસાલા , ખાદ્ય પદાર્થ પણ એટલા જ શાહી ગુણોથી ભરપૂર છે ..આ દરેક મસાલાને કારણે પનીરની આ વાનગી વધુ સમૃદ્ધ બને છે .. Juliben Dave -
શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati)
#EB#week11#Cookpadgujarati શાહી પનીર એ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે. પનીર ને ટામેટાં ની રીચ ગ્રેવી માં નાખી ને પીરસવા માં આવે છે. ખસખસ અને કાજુ નો ઉપયોગ કરી ને ગ્રેવી તૈયાર થાય છે. રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે આ સબ્જી સર્વ કરી શકાય છે. આ વાનગી કાંદા લસણ વગર પણ બનાવી શકાય છે. Daxa Parmar -
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneerઆ પનીર ની સબ્જી મુઘલાઈ cuisine માં આવે છે. આ રેસિપી એકદમ રિચ, ક્રીમી અને નામ પ્રમાણે શાહી સબ્જી છે.એની ગ્રેવી માં કાંદા ટામેટાં નું પ્રપોર્શન ખૂબ મહત્વ નું છે. Kunti Naik -
શાહી પનીર (Shahi Paneer Masala Recipe In Gujarati)
#GA4 #Week17રેસ્ટ્રો સ્ટાઇલ શાહી પનીર બનાવો તમારા ઘરે. Krutika Jadeja -
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2પનીર પસંદા એ પંજાબી સબ્જી છે જેમાં પનીરમાં સ્ટફિંગ ભરીને ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે મેં અહીંયા પનીર પસંદા ની સૌથી સરળ રેસિપી શેર કરી છે sonal hitesh panchal -
શાહી કાજુ પનીર મસાલા (Shahi Kaju Paneer Masala Recipe In Gujarati)
#GA4#Week5#cashew . કાજુમાંથી બનતી સબ્જી લાજવાબ હોઇ છે.કાજુ ડ્રાય ફ્રુટમાં ગણાય છે.તે બધા ને જ ખુબ ભાવે છે. નાન,પરાઠા અને રોટી સાથે આ સબ્જી પીરસવામાં આવે છે. sneha desai -
શાહી પનીર(Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneerબિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ને સ્વાદવાળી શાહી પનીર ઘરે પણ આસાનીથી બની જાય છે..બસ થોડાક શાહી મુખ્ય ઘટકો પણ વાપરવાથી અને માપનું થોડુંક ધ્યાન રાખવાથી..તો તમે પણ ચોક્કસ બનાવો તાજી ને ટેસ્ટી શાહી પનીર સબ્જી..રેસીપીના નામમાં જ આમ તો બધું આવી જાય છે.ઘણા બધા શાહી, રોયલ, રીચ ઘટકો ઉમેરીને બનતી બહુ જ પ્રખ્યાત પંજાબી સબ્જી છે..કાજુ, ક્રીમ,પનીર, ઘી, ખડાં મસાલા, મસ્કા દહીંની રીચનેસ દરેક બાઇટમાં અનુભવાય અને જે ખાય એ બધાને ભાવે એવી...મારા દિકરાની સૌથી વધારે પસંદગીની સબ્જી છે...આવી સબ્જી મળે એટલે એમ પણ બે રોટલી વધારે ખાઇ લેવાય.. Palak Sheth -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
-
શાહી કાજુ પનીર મસાલા (Shahi Kaju Paneer Masala Recipe In Gujarati)
#AT#PSRમેં આજે પંજાબી સબ્જી બનાવી છે જે તેની જ કલરફુલ ગ્રેવીને કારણે લગભગ બધાને ખૂબ જ પ્રિય હોય છે. Amita Parmar -
નવાબી પનીર મસાલા (Navabi Paneer Masala Recipe In Gujarati)
#RC2#white Recipe નવાબી પનીર બીજી પંજાબી સબ્જી કરતાં તદ્દન અલગ છે મસાલા ખડા મસાલાઓનો સ્પાઇસ હોવા છતાં માઈલ્ડ ટેસ્ટ હોય છે તે એકદમ સ્પાઇસી નથી હોતુ તે બાળકો અને વડીલો ની માટે બેસ્ટ સબ્જી છે sonal hitesh panchal -
શાહી પનીર મખની (Shahi Paneer Makhni Recipe In Gujarati)
#SJ#Cookpadguj#cookpadindia મેં @Sangita Jatin Jani ji ના zoom live class મા તેમની પાસેથી બેઝિક પંજાબી ગ્રેવી શીખી હતી. તે પૈકી મેં મખની રેડ ગ્રેવી બનાવી હતી આજ ગ્રેવી નો ઉપયોગ કરી મેં તેમાંથી "શાહી પનીર મખની" સબ્જી બનાવી છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં જ બની હતી. પંજાબી હોટલમાં ખાવાવાળાની આ એક ખાસ મનપસંદ વાનગી છે. પનીર મખ્ખની નામ જ જણાવે છે કે પંજાબની આ વાનગી સ્વાદથી ભરપુર છે અને તેની ખાસિયત છે પંજાબીઓની સૌથી મનપસંદ સામગ્રી – માખણ. પારંપારીક પંજાબી ઘરમાં મહિલાઓ મલાઇદાર દૂધમાંથી પનીર બનાવી ને આ રીતે પંજાબી મખની સબ્જી બનાવે છે..જેમાં બટર ભરપુર માત્ર માં ઉમેરવામાં આવે છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (4)