ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવૈયા સિવાય બધું શાક સમારી લેવું. દાણા ને બાફી લેવા.બટાકા, રતાળુ અને શક્કરિયું તળી લેવું.
- 2
રવૈયા ભરવા માટે ચણાનો લોટ શેકો ત્યારબાદ તેમાં શીંગ અને તલ ઉમેરો.ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મરચું, હળદર, મીઠું, ધાણાજીરું, ખાંડ એડ કરો.હવે રવૈયાના ચાર ભાગ કરી તેમાં આ મસાલો ભરો.
- 3
હવે એક કડાઈમાં શાક વઘારવા માટે તેલ મૂકો.તેલ થોડું ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ અને જીરુ નાખો.પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખો.પછી તેમાં બધા શાક ઉમેરો. શાક ઉમેર્યા બાદ તેમાં બાફેલા દાણા એડ કરો.પછી તેમાં ભરેલા રવૈયા મૂકો.
- 4
તેમાં ચપટી હળદર અને મીઠું નાખી શાકને પાંચથી દસ મિનિટ ચડવા દો.શાક ચડી ગયા બાદ તેમાં તળેલું બટાકા, રતાળુ અને શક્કરિયું એડ કરો.ત્યારબાદ તેમાં ટામેટા એડ કરો. પછી તેમાં બધા મસાલા નાખો.
- 5
બધુ મિક્સ કર્યા બાદ તેમાં મેથીના તળેલા મુઠીયા એડ કરો.ત્યારબાદ શાક ને બે થી પાંચ મિનિટ સુધી ચઢવા દો.હવે ઊંધિયું તૈયાર છે તેને સર્વિંગ પ્લેટ પર કાઢીને ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઉંધીયુ (Undhiyu Recipe in Gujarati)
#Trending# Happy cooking😊#cookpadindia#cookpadgujrati Uttrayan specialઉત્તરાયણ આવે એટલે ઉંધીયુ બધા બહાર થી લાવે પણ ધરે ટેસ્ટી ઉંધીયુ બનાવી ખાવાની મજા ઓર છે. सोनल जयेश सुथार -
-
ઉંધીયું (Undhiyu recipe in Gujarati)(Jain)
#Trend#COOKPADGUJRATI#CookpadIndia શિયાળાની ઋતુમાં બધા જ શાક ખુબ જ સરસ તાજા મળતા હોય છે અને સ્વાદ માં પણ ખૂબ જ મીઠા લાગતા હોય છે. આ બધા શાક નો ઉપયોગ આ ઋતુમાં સારા પ્રમાણમાં કરવો જોઈએ.ઊંધિયું બનાવવામાં પણ સારા પ્રમાણમાં જુદા જુદા શાક નો ઉપયોગ કરવામાં આવે છે. Shweta Shah -
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#US#ઉત્તરાયણસ્પેશિયલ#Makarshankranti#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
ઉંધીયુ
ઉંધીયુ એ અમારા ઘરે બધા ને ભાવતી વાનગી છે. સાથે પોસ્ટીક ને ચટાકેદાર.#ભાવતી વાનગી. Meghna Sadekar -
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#Trending #ઊંધિયુંગુજરાતી નું સ્પેશ્યલ ઊંધિયું માં ઘણા બધા શાકભાજી ને એકસાથે ખાવા ની મજા લેવાય છે . અને એમાં સાથે પરોઠા કે પૂરી કઈ ના હોય તો પણ મજા જ આવે. ખુબ જ પૌષ્ટિક પણ છે અને ઘણા વિટામિન અને પ્રોટીન મળે છે. Maitry shah -
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
-
-
-
-
-
-
-
-
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#US#gujju special#utrayan ઉતરાયણ ના તહેવાર ભારત ના દરેક રાજય મા ઉજવાય છે પરન્તુ ધર્મ ,આસ્થા ની સાથે ઉમંગ,ઉલ્લાસ ની સાથે ગુજરાતી ઘરો મા ઉતરાયણ ના દિવસે ઉન્ધિયુ બને છે Saroj Shah -
-
ઝટપટ ઊંધિયું (Instant Undhiyu Recipe In Gujarati)
#USઝટપટ ઉંધીયું ઉત્તરાયણ પર જલ્દી અગાસી ઉપર જવું હોય ને પતંગ નાં પેચ લડાવવા હોય તો આ ઊંધિયાની રેસિપી તમારે માટે જ છે..એકદમ ચટાકેદાર અને સ્વાદિષ્ટ ઉંધીયું ઝડપ થી બની જશે.. ચાલો આપણે બનાવીએ... 👍😋 Sudha Banjara Vasani -
ઉંધિયું (Undhiyu Recipe In Gujarati)
ઉંધિયું, ગ્રીન ઉંધીયું, સુરતી ઉંધિયું.... નામ, સ્વાદ અને રૂપ રંગ ઘણા પ્રકારના... પરંતુ જે પણ નામ આપો પણ ઉંધીયુ એ તો ગુજરાત અને ગુજરાતીઓની શાન છે.. ઉંધિયા વગરની તો ઉતરાયણ પણ નકામી.. તો મિત્રો ઉત્તરાયણ આવી રહી છે અને કુકપેડ ગુજરાતી પર લાઈવ સેશન દરમ્યાન મેં જે ઉંધિયાની રેસીપી બતાવી હતી એ રેસીપી મેં લખીને પોસ્ટ કરી છે.. આશા રાખું છું કે તમને બધાને ખૂબ જ ગમશે...#cookpadindia#cookpadgujarati Payal Mehta -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSRશિયાળાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે. ઊંધિયું બનાવવા માટે બધી જાતના શાક અને ખાસ તો સુરતી પાપડી અને દાણા વાળી પાપડી જરૂરી હોય છે. ઉંધીયુ બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે કોઈ બાફીને બનાવે છે. કોઈ તળીને બનાવે છે. અથવા તો કોઈ સીધું કુકરમાં જ બનાવે છે. અહીં મેં ઊંધિયું ને બાફીને પછી વઘાર્યું છે. ભરપૂર લીલા મસાલા એડ કરીને. મેથીના મુઠીયા માં, રવૈયામાં લીલું લસણ અને કોથમીર નો ઉપયોગ કરે છે લીલા મસાલાથી ઊંધિયું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળામાં જ્યારે લગ્ન પ્રસંગે બધી અલગ અલગ આઈટમ હોય છે. તેમાં ખાસ કરીને ઊંધિયું બનાવવામાં આવે છે. અહીં મેં ઊંધિયા ની રેસીપી શેર કરી છે તો મિત્રો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. 🙏🙏 Parul Patel -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ વાનગીઉંધીયુ આમ તો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે એમાં પણ સુરતનું ઉંધીયું એ સૌથી વધારે પ્રખ્યાત છે. દરેક જણની ઉંધીયુ બનાવવાની રીત અલગ અલગ હોય છે. જેમકે માટલા ઊંધિયું , ઉબાડીયુ. કોઈ ઊંધિયા માં ખાલી સુરતી પાપડી અને બાકીના શાક જેમકે રતાળુ કાચા કેળા સૂરણ અને બટાકાને રીંગણ ઉમેરે છે. કેટલાક લોકો તેમાં તુવેરના દાણા અને વટાણા પણ નાખીને પણ ઉંધીયુ બનાવે છે.મેં પણ અહીંયા તુવેરના દાણા સાથે ઉંધિયું બનાવ્યું છે મને આશા છે કે તમને મારી રેસીપી ગમશે Komal Doshi -
-
-
-
સુરતી લીલું ઊંધિયું
દરેક ગુજરાતી ઘરો માં ઊંધીયું બધા ની મનપસંદ વાનગી છે. Rajeshree Shah (Homechef), Gujarat
More Recipes
ટિપ્પણીઓ