ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)

Bina Talati @Bina_Talati
#KS
એકદમ સરળ રીતે
કુકર માં બનતું ઉંધીયું
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#KS
એકદમ સરળ રીતે
કુકર માં બનતું ઉંધીયું
રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકર માં તેલ મૂકીને વઘાર કરો તેમાં અજમો હિંગ ઉમેરો
- 2
વગાર થાઈ એટલે કુકર માંપહેલા દાણા નાખો પછી શકકરીયા બટાકા ઉમેરો ભરેલા રીંગણને આદુ મરચા અને કોથમીર થી ભરવા ને મુઠીયા બનાવેલા નાખી દો રીંગણાં અને મુઠીયા ઉપર રાખો
- 3
તેમાં હળદર મીઠુ લાલ મરચું ગરમ મસાલો અને આદુ લસનની પેસ્ટ 1/2 ગ્લાસ પાણી ઉમેરો અને હલાવી ને કુકર નમાં મસાલો ભળે તેમ 1 મિનિટ પછી બંધ કરી
- 4
3સિટી મારી દો ઠંડુ પડે એટલે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#CB8શિયાળા માં બનતી સ્પેશ્યલ ગુજરાતી રેસિપી ઉંધીયું Bina Talati -
-
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#KS ( ઉંધીયું એ ગુજરાતી ઓ ની ફેમસ ડીશ છે મારાં ઘરે શિયાળા માં હર રવિવારે ઉંધીયું બને છે ) Dhara Raychura Vithlani -
-
-
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
Trending!અમારે ત્યાં શિયાળા માં ખાસ ઉંધયું બનતું હોય છે. Hetal Shah -
-
-
-
-
-
માટલા ઉંધીયું (Matala Undhiyu Recipe In Gujarati)
#KSમાટલા ઉંધીયું ખાવા માં ખૂબ મજા આવે છે સામાન્ય રીતે આ ઉંધીયું ખેતર માંજ બનાવાય અને ખવાય પણ આજે આ ઉંધીયું આપણે ઘરે બનાવીશું jignasha JaiminBhai Shah -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#MSઆજે મે બધા થી અલગ ઉંધીયું બનાવિયું છે તો ચાલો તેની કેવી રીતે બનાવાય એ જોઈએ hetal shah -
ઉંધીયુ (Undhiyu Recipe in Gujarati)
#Trending# Happy cooking😊#cookpadindia#cookpadgujrati Uttrayan specialઉત્તરાયણ આવે એટલે ઉંધીયુ બધા બહાર થી લાવે પણ ધરે ટેસ્ટી ઉંધીયુ બનાવી ખાવાની મજા ઓર છે. सोनल जयेश सुथार -
-
લીલુંછમ ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati)
શિયાળુ વાનગી : લીલુંછમ ઉંધીયું જેની પાછળ આખું ગુજરાત ઘેલું છે. મુંબઈ માં પણ ઉંધીયું બહુજ પોપ્યુલર થઈ ગયું છે.શિયાળા ના દર રવિવારે બધા ગુજરાતી ઓ ઉંધીયા ની મઝા માણતા જ હોય છે. ચાલો તો આપણે પણ આ શિયાળુ શાક ની લુફ્ત લઈએ.#CB8 Bina Samir Telivala -
-
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#Trending #ઊંધિયુંગુજરાતી નું સ્પેશ્યલ ઊંધિયું માં ઘણા બધા શાકભાજી ને એકસાથે ખાવા ની મજા લેવાય છે . અને એમાં સાથે પરોઠા કે પૂરી કઈ ના હોય તો પણ મજા જ આવે. ખુબ જ પૌષ્ટિક પણ છે અને ઘણા વિટામિન અને પ્રોટીન મળે છે. Maitry shah -
-
-
-
મીની ઉંધીયું (Mini Undhiyu Recipe In Gujarati)
#MBR4#Week4અમારા ઘરે વારંવાર શિયાળામાં બનતું મીની ઉંધીયું. સુરતી રવૈયા, નાના બટાકા, મેથી ની ભાજી ના મુઠીયા,ભરપુર લીલું લસણ અને કંદ નાંખી ને અમારા ઘરે આ ઉંધીયું બને છે.જયારે ઉતાવળ હોય અને ટેસ્ટી ખાવું હોય તો આ મીની ઉંધીયું ફટાફટ પ્રેશર કુકર માં બની જાય છે અને મસાલો પણ આગલે દિવસે બનાવી ને ફ્રીજ મા રાખી શકાય છે.Cooksnap @kalpana62 Bina Samir Telivala -
ઊંધિયુ (Undhiyu recipe in Gujarati)
#ks# cookpadindia#cookpadgujratiUndhiyu (ઊંધિયું,)😋 શિયાળો આવે એટલે બધા જ લીલા શાકભાજી મળે. લીલા શાકભાજી આવે એટલે ઉંધીયુ બનાવીએ. તો આજે મેં ઉંધિયું બનાવ્યું છે,😋ખુબ જ સરસ બન્યું છે, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
ઉતરાયણ નિમિતે ઉંધીયું દરેક નાં ઘર માં બનતું જ હોય છે જેમાં બધા જ સાકભાજી હોવાથી તે સ્વાસ્થય માટે ખૂબ સારું રહે છે Stuti Vaishnav -
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ સુરતી ઉંધીયું ગુજરાતી ટ્રેડિશનલ ઉંધીયું. સુરતી ઉંધીયા માં મુખ્ય એનો મસાલો છે. રીંગણા, બટાકા, પાપડી, વટાણા, તુવેર, કંદ, શક્કરિયા જેવા અનેક પ્રકારના શાક ના સંયોજન થી બનાવવામાં આવે છે.જેમ ઊંધિયા માં મસાલો મુખ્ય છે તેજ પ્રમાણે મુઠીયા નું પણ એટલુંજ મહત્વ છે. Dipika Bhalla -
-
-
ઊંધીયુ(Undhiyu Recipe in Gujarati)
શિયાળો આવે અટલે શાકભાજી ખાવાની મજ્જા પડી જાય.એમા જો સુરત જવનું હોય તો સુરતી ઊંધીયુ એન્ડ વલસાડ નું ઉબાદિયુ ની મજ્જા કૈક અલગ હોય.પણ આ કોરોના કાળ માં બહાર ખાવા જવુ risky છે. તો ચલો આજે સુરત ને જ આપના શહેર માં બોલાવિ લઈએ. Tanvi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14465750
ટિપ્પણીઓ