સીંગદાણા ની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સીંગદાણા ને એક કડાઈ મા લો. અને ગેસ પર ગરમ કરો અને દાણા ને શેકી લો. શેકાઇ જાય પછી ગસ બંધ કરી દો.
- 2
ઠંડા થાય પછી દાણા ના ફોતરાં ઉખેડી લો.
- 3
હવે એક કડાઈ લો. તેમા થોડુ ઘી લો. અને નીચે ચોપડી લો. પછી કડાઇ મા ગોળ નાખો. અને ચલાવતા રહો.
- 4
હવે એક વાટકીમાં પાણી લો. અને ગોળ ની બનાવેલ પાય નુ ટીપુ નાખો. જો ઉપર આવી જાયતો પાય બની ગયેલ છે. હવે ગેસ પરથી ઉતારી લો.અને તેમા ફોતરાં કાઢેલ સીંગદાણા ના દાણા ઉમેરો.
- 5
હવે તેને ચલાવતા રહો. મિકસ થાય પછી તેને પાથરી લો.
- 6
અને તૈયાર છે સીંગદાણા ની ચીકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સીંગદાણા ની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
#GA4 #Week18#ચીકી Hema Paresh Mehta ( Hemangini ) -
-
-
-
-
-
સીંગદાણાની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 #Chikki ઉતરાયણમાં જાતજાતની ચીક્કી ઘરે બનતી હોય છે તો ચાલો આજે આપણે બનાવીને સીંગદાણાની ચીકી Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
-
સીંગદાણા ની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
#GA4#Week18#chikkiમને તો ચીકી બહુ જ ભાવે છે તમને ભાવે છે,એકદમ ક્રિસ્પી થઈ છે, હેપ્પી મકર સંક્રાંતિ .... Velisha Dalwadi -
શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 ચીકીનાના, મોટા બધા ને ભાવે તેવી શીંગ ની ચીકી બનાવી છે Rita Solanki -
-
-
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 #તલ શિયાળામા કોઈપણ વસ્તુ બનાવીને ખાવા જ જોઈએ સ્પેશ્યલ શિયાળામાં.... Chetna Chudasama -
શીંગદાણા ની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
#GA4#Week18ઉતરાયણ મા જાત જાત ની ચીકકી બનાવવા મા આવે છે. તેમાની એક મે આજે શીંગદાણા ની ચીકકી બનાવી છે. Parul Koriya -
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18#chikkiઆજે મેં તલની ચીકી બનાવી છે. જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે. તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
-
-
-
-
-
-
-
સીંગદાણા ની ચીકી
#ઇબુક૧#૪૩# સીંગદાણા ની ચીકી બધાને બહુ જ ભાવે છે શિયાળામાં ગોળ સીંગદાણા ની ચીકી બહુ આરોગ્યપ્રદ છે mamtabhatt829@gmail.com Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14426110
ટિપ્પણીઓ