શીંગદાણા ની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગદાણા ને એક કઢાઈ માં પંદર મીનિટ સુધી મિડયમ તાપે શેકી લો.
ત્યારબાદ શીંગદાણા ઠરી જાય પછી શીંગદાણા ના ફોતરા કાઢી લો. શીંગદાણા ને અધકચરા દશતા વડે ખાંડી લો. - 2
1 કઢાઈ માં અડધો ગ્લાસ પાણી નખો પાણી ગરમ થાય એટલે ગોળ ને સમારી તેમા નાખો તે ગોળ ને ધીમા તાપે 20 થી 25 મીનિટ બ્રાઉન કલર થાય ત્યા સુધી ચાસણી ને ચમચા વડે સતત હલાવતા રહો.
- 3
ત્યારબાદ તેમા શીંગદાણા નાખો અને ચમચા વડે એકદમ હલાવી અને પ્લેટફોર્મ ઘી લગાવી અને તેને પાથરી અને વેલણ વડે વળી લો.પછી તેને મનપસંદ સેઈપ માંં કટ કરી એક પ્લેટ માંં સર્વ કરો તૈયાર છે શીંગદાણા ની ચીકી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
શીંગદાણા ની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
#GA4#Week18ઉતરાયણ મા જાત જાત ની ચીકકી બનાવવા મા આવે છે. તેમાની એક મે આજે શીંગદાણા ની ચીકકી બનાવી છે. Parul Koriya -
-
-
-
-
સીંગદાણા ની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
#GA4 #Week18#ચીકી Hema Paresh Mehta ( Hemangini ) -
-
-
-
શીંગદાણા મમરા ડ્રાયફ્રુટ તલ ની ચીકી (Shingdana Mamra Dryfruit Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18 Sejal Kotecha -
-
-
-
-
સીંગદાણાની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 #Chikki ઉતરાયણમાં જાતજાતની ચીક્કી ઘરે બનતી હોય છે તો ચાલો આજે આપણે બનાવીને સીંગદાણાની ચીકી Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14424837
ટિપ્પણીઓ