શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)

Rita Solanki
Rita Solanki @cook_25220241
Limbdi

#GA4 #Week18 ચીકી
નાના, મોટા બધા ને ભાવે તેવી શીંગ ની ચીકી બનાવી છે

શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)

#GA4 #Week18 ચીકી
નાના, મોટા બધા ને ભાવે તેવી શીંગ ની ચીકી બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ શીંગ
  2. ૨૦૦ ગ્રામ ગોળ
  3. ૨ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શીંગ દાણા ને પહેલા શેકી લો પછી તેના ફોતરા કાઢીને તેના ફાડા કરી લો

  2. 2

    ‌એક લોયા માં ઘી ગરમ કરો તેમાં ગોળ નાખી હલાવો ગોળ નો કડક પાયો કરો તેમા

  3. 3

    તેમાં શીંગ દાણા નાખી સરખું મીક્સ કરી લો પછી થાડી અથવા પ્લેટફોર્મ ઉપર પાથરી વેલણથી વળી લો પછી તરત જ પીસ કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Solanki
Rita Solanki @cook_25220241
પર
Limbdi

ટિપ્પણીઓ

Similar Recipes