દાળીયા ચીકી (Daliya Chikki Recipe In Gujarati)

Kittu Patel
Kittu Patel @kittu_patel
Rajkot

દાળીયા ચીકી (Daliya Chikki Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીફાડા દાળીયા
  2. 1 વાટકીગોળ

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    દાળીયા અને ગોળ લેવો

  2. 2

    કડાઈ મા ગોળ લેવો ગેસ ઉપર ધીમા તાપે પાઈ લેવી

  3. 3

    કડક ગોળ થાઈ તેવી પાઈ લેવી

  4. 4

    પછી તેમા ફાડા દાળિયા ઉમેરવા અને ડિશ મા પાથરી દેવુ

  5. 5

    તૈયાર છે દાળીયા ની ચીકી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kittu Patel
Kittu Patel @kittu_patel
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes