ચીક્કી (Chikki Recipe in Gujarati)

Dishu R
Dishu R @cook_27551868

ચીક્કી (Chikki Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
  1. ૧/૨ કિલોશીંગદાણા
  2. ૧/૨ કિલોગોળ
  3. જરુર મુજબ ઘી તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરો.જરૂર હોય તો શીંગદાણા સેકો.પછી તેના બે ફડા કરો ફોટા માં દેખાડ્યા અનુસાર.

  2. 2

    ગોળ ની પાઈ ગરમ કરો.

  3. 3

    પછી તેમાં શીંગદાણા નાખી એક દમ હલાવો.

  4. 4

    થાળી માં તેલ ચોપડી ચીકી ને પાથરવી અને પાતળી કરવા વાણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dishu R
Dishu R @cook_27551868
પર

Similar Recipes