મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)

flavourofplatter @Flavourofplatter
મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ને બરોબર ચુંટી લઈ બારીક સમારી લઈ તેને બરોબર ધોઈ નાખો.હવે એક બાઉલ માં ચણાનો લોટ લો તેમાં મીઠુ, લીલા મરચાં, આખા મરી, ધાણાં જીરૂં અને ચપટી હીંગ અને ચપટી લાલ મરચું નાંખી ખીરૂં રેડી કરો. (ખીરૂં જાડુ રાખવું,)
- 2
હવે તેમાં બારીક સમારેલ મેથી નાંખો તેમાં લીંબુનો રસ નાંખી હલાવી લો.,જ્યારે બનાવો ત્યારે તેમાં ચપટી થી પણ ઓછું ખાવાનો સોડા નાંખી હલાવી લો. (ઇનો પણ નાખી શકાય)
- 3
હવે એક પેન માં તેલ લઈ ગરમ કરો, બરોબર ગરમ થઈ જાય એટલે ચમચી ની મદદ થી ગોટા ઉતારવા લાગો. હવે તેને થોડા લાઈટ બ્રાઉન થવા લાગે એટલે ટીસ્યુ પેપર પર કાઢી લઈ સર્વીંગ પ્લેટ માં કેચપ લીલી ચટણી અને લીલા મરચાં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ગોટા (METHI GOTA.)
#સુપરશેફ3મોન્સુન સીઝન હોય અને અને ભજીયા ના હોય એવું બને? હુ તો ખુબજ મીસ કરું ભજીયા અને ભજીયા વગર મારૂ મોન્સુન તો સાવ અધુરૂ .. તમારૂ શૂ કહવૂ.?મે તો આજે જ બનાવી નાખ્યા તમે પણ બનાવો, khushboo doshi -
મેથી ગોટા
#Tasteofgujarat #તકનીક વરસાદ ની સિઝન હોય ને ભજીયા ન બને ધરમાં એવુ બને? તો ચાલો વરસાદની સીઝન મા બનાવો બહાર જેવા સોફ્ટ સોફ્ટ મેથી ગોટા. Doshi Khushboo -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#GA4 #Week19 #methiશિયાળામાં મેથીની ભાજી સારા એવા પ્રમાણમાં મળી રહે છે. શિયાળાની ઠંડીમાં અને વરસતા વરસાદમાં ગરમા ગરમ ભજીયાને ચટણી, ચા કે છાસ સાથે ખાવાની મજા જ અલગ હોય છે. વળી મેથીના ભજીયા એકદમ ઝડપથી બની જાય છે. મેથીની ભાજી આયુર્વેદિક દ્રષ્ટિએ તંદુરસ્તી માટે ખૂબ સારી હોય છે, જે ડાયાબિટીસ અને કૉલસ્ટ્રોલ ને કન્ટ્રોલમાં રાખે છે. Kashmira Bhuva -
મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
#MW3શિયાળા ની ઋતુ માં મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી મેથી ની ભાજી હોય કે સૂકી મેથી હોય. આજે મે મેથ ની ભાજી ના ભજીયા બનાવ્યા છે. Jigna Shukla -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
ગુજરાતી ફરસાણ ની વાત આવે એટલે મેથી ના ગોટા નું નામ તો પહેલા આવે. શિયાળામાં તાજી લીલીછમ મેથી ના ગોટા ની તો વાત જ નિરાલી છે.#GA4#Week19#methi Rinkal Tanna -
મેથી ના ગોટા.(Methi Gota Recipe in Gujarati)
#MW3ભજીયા. Post2શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળે છે.ઠંડી હોય કે વરસાદ હોય ત્યારે ગરમાગરમ મેથીના ગોટા ખાવાની મજા આવે છે.ઉપર થી ક્રીશ્પી અને અંદર થી સોફટ ગોટા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#ફટાફટજ્યારે ઓચિંતા મહેમાન આવે અને રસોડામાં ફટાફટ કરવાનું હોય ત્યારે ફટાફટ બનતા મેથીના ગોટાને હું પહેલી પસંદગી આપું છું. જો મેથીની ભાજી ન હોય તો એના ઓપ્શનમાં લીલા ધાણા પણ નાખી શકાય છે. જો રવો ઘરમાં ન હોય તો તેના બદલે 1 tbsp ચોખાનો લોટ અથવા એક ટેબલ ચમચી ઘઉંનો કરકરો લોટ પણ એડ કરી શકાય છે. Neeru Thakkar -
મેથીના ગોટા (Methi na gota recipe in Gujarati)
#MW3#ભજીયા#મેથીનાગોટા ભજીયા ઘણા બધા અલગ અલગ પ્રકારના બને છે શિયાળાની સિઝનમાં લીલી મેથી ખુબ જ સરસ આવે છે. ચણાના લોટમાં લીલી મેથી નાંખીને તેના ભજીયા એટલે કે ગોટા ખૂબ જ સરસ બને છે. આમ પણ લીલી મેથી શરીર માટે પણ ઘણી ફાયદાકારક હોય છે તો મે આજે ઠંડીની સીઝનમાં લીલી મેથીના ગોટા બનાવ્યા છે. Asmita Rupani -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#favouritefood#seasonalvegetables#Fenugreekશિયાળાની ઋતુમાં પુષ્કળ મળતી મેથી ની ભાજી ની અવનવી વાનગીઓ બને છે .અને બને એટલે ખાઈ લેવાય .તેમાં અનેક પ્રકાર ના પોષક તત્વો મળી રહે છે.મે આજે મારા અને ઘરના બધા ના ફેવરીટ મેથી ના ગોટા બનાવ્યા છે .કાઠિયાવાડ માં આને ફૂલવડા કહેવાય છે . Keshma Raichura -
-
મેથી ના ગોટા(Methi na gota recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ16ચોમાસા ની ઋતુ આવે અને કોઈ ના ઘર માં ભજીયા ન બને એવું તો બને જ નહીં. વરસાદ પડતો હોય અને ગરમાગરમ અલગ અલગ ભજીયા મળી જાય તો ખૂબ મજા પડે. તો અહીંયા મેથી ના ભજીયા એટલે કે ગોટા બનાવેલ છે. જે લગભગ બધા ને ખૂબ પસંદ હોય છે. Shraddha Patel -
-
-
મેથીના ગોટા(Methi gota Recipe in Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#મેથીશિયાળામાં મેથીની ભાજી નો ઉપયોગ વિવિધ રીતે કરીએ છીએ.ગરમાગરમ ગોટા, મુઠીયા, ઢેબરાં,શાક, વગેરે. Neeru Thakkar -
-
-
-
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : મેથી ના ગોટાશિયાળાની સીઝનમાં સરસ તાજી તાજી મેથીની ભાજી આવતી હોય છે . મેથીની ભાજી ખાવી હેલ્થ માટે સારી . તો આજે મેં ગરમ ગરમ મેથીના ગોટા બનાવ્યા. મેથી ના ગોટા અમારા ઘરમાં બધાના પ્રિય છે. Sonal Modha -
-
મેથી નાં ગોટા (Methi Gota Recipe In Gujarati)
કાઠિયાવાડ માં ભજીયા બધા નાં ફેવરિટ હોય છે ખાસ કરી ને વરસાદ ની ઋતુ માં ભજીયા બધા નાં ધર માં બનતા જ હોય છે.એમાંય મેથી નાં ગોટા ની વાત જ જુદી છે.મેથી ના ગોટા ચીવટ થી બનાવવા માં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા બને છે.મે અહીંયા નાની નાની ટિપ્સ આપી ને,થોડી અલગ રીત થી મેથી નાં ગોટા ની રેસીપી શેયર કરી છે. Nita Dave -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#Disha કાઠિયાવાડ માં ભજીયા બધા નાં ફેવરિટ હોય છે ખાસ કરી ને વરસાદ ની ઋતુ માં ભજીયા બધા નાં ધર માં બનતા જ હોય છે.એમાંય મેથી નાં ગોટા ની વાત જ જુદી છે.મેથી ના ગોટા ચીવટ થી બનાવવા માં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા બને છે.મે અહીંયા નાની નાની ટિપ્સ આપી ને,થોડી અલગ રીત થી મેથી નાં ગોટા ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
#GA4#week4# Gujarati# Chutneyગુજરાતી ઓને વાતાવરણ વાદળછાયું થાય કે તરતજ બનાવો મેથીના ગોટા ની સાથે ચટણી તો હોય જ. Chetna Jodhani -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#GA4 #Week2#મેથી ના ફુલ ગોટામે ગોલ્ડન એપરન ૪ માટે બનાવ્યું છે મેથી ના ફુલ ગોટા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
મેથીના ગોટા/ભજીયા(methi gota recipe in Gujarati)
#સુપરશેફ3#week3#મોન્શુન સ્પેશલ વરસાદ આવે ત્યારે આપણને કંઈક ઝડપથી થઈ જાય અને ગોટા કે ભજીયા, બટેકા ની ચિપ્સ એવુ કંઈક ખાવાનું મન થાય છે. તો આજે મેથીના ભજીયા બનાવ્યા છે અને સાથે તેમાં ડુંગળી એડ કરેલી છે. કેમકે ઘણીવાર બાળકોને મેથીના ગોટા કડવા લાગે છે પણ તેમાં ડુંગળી ઉમેરવાથી ગોટા કડવા લાગતા નથી.. અને બાળકો હોંશે હોંશે ખાઇ લે છે.. કેમકે મેથીની ભાજી માં ખૂબ સારા એવા પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે.. Khyati Joshi Trivedi -
-
-
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#cookpad mid Week challange#MW3#methi na gota#cookpadindia#cookpadgujrati ભજીયા😋😋 નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય,ભજીયા ઘણી બધી જાતના બને છે, આજે મેથીના ભજીયા બનાવ્યા છે, અને રેસીપી તમારી સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14436637
ટિપ્પણીઓ